ડોકટરોએ હાથ ઊંચા કરી દીધા કે દીકરીને કોઈ નહિ બચાવી શકે, ત્યારે ભગવતી માં મોગલનો થયો એવો ચમત્કાર કે.
માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે, માં મોગલને યાદ કરોને ભગવતી ભકતોની પડખે ઉભા રહી જ્યાં છે. માં મોગલની કૃપાથી ભકતોનો જરાય વાળ વાંકો નથી થતો. માં મોગેલના આશીર્વાદથી લોકોના ભલભલા કામો થઇ ગયા છે.
માં મોગલના આશીર્વાદથી લોકોના ઘરે ૬૦ વર્ષે પણ પારણાં બંધાયા છે.એક દંપતી પોતાની દીકરીને કબરાઉ ધામ લઈને આવ્યા હતા. જ્યાં દંપતીએ જણાવ્યું કે માં મોગલે તેમની દીકરીને નવું જીવનદાન આપ્યું.
તેમને જણાવ્યું કે તેમની દીકરી ગંભીર બીમારી થઇ હતી. ઘણા મોટા મોટા દવાખાને બતાવ્યું પણ દીકરીને કઈ ફેરના પડ્યો અને ડોકટરોએ જણાવ્યું કે. હવે દીકરીને કોઈ નહિ બચાવી શકે.
દીકરીની ઘરે જઈને સેવા કરો, આ સાંભળતા જ માતા પિતા પગ નીચેથી જમીન ખસી ગઈ, માતા પિતા કોઈપણ કરે પોતાની દીકરીને ખોવા નહતા માંગતા. કહેવાય છે કે જે સમયે દવા કામમાં નહિ આવે ત્યારે દુઆ કામમાં આવે છે.
તો દંપતીએ દીકરી માટે માં મોગલની માનતા રાખી કે હે માં મારી દીકરીને બચાવી લેજો. કારણ કે હવે આ એક શક્તિ હતી જે દીકરીને બચવાઇ શકે,માનતા માન્યાના થોડા જ સમયમાં દીકરીની તબિયત સુધરવા લાગી અને જોત જોતામાં દીકરી ફરીથી હસ્તી રમતી થઇ ગઈ.
તો માતા પિતા પોતાની દીકરીને લઈને કબરાઉ દર્શન કરવા માટે આવ્યા. દંપતીએ મણિધર બાપુને આ બધી વાત કરી અને બાપુ ખુશ થઇ ગયા કે આ વિશ્વાસ છે. ક્યારેય અંધશ્રદ્ધા નહિ રાખતા.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.