ડોકટરોએ કહ્યું કેન્સર છે તો શરીરમાંથી આ અંગો કાઢવા પડશે,પછી મહિલા અહીં જઈ માનતા લીધી અને થયો એવો ચમત્કાર કે કોઈએ સપને પણ નહતું વિચાર્યું….. – GujjuKhabri

ડોકટરોએ કહ્યું કેન્સર છે તો શરીરમાંથી આ અંગો કાઢવા પડશે,પછી મહિલા અહીં જઈ માનતા લીધી અને થયો એવો ચમત્કાર કે કોઈએ સપને પણ નહતું વિચાર્યું…..

આપણા ગુજરાતમાં ખુબજ ચમત્કારિક સ્થળ આવેલા છે. જ્યાં જવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જતી હોય છે. આજે અમે તમને એક એવી જ ચમત્કારિક જગ્યા વિષે જણાવીશું કે જ્યાં આંખોની સામે પરચાઓ થાય છે,

લોકોના દુઃખ દૂર થઇ જાય છે. આ જગ્યા બીજી કોઈ નહિ પણ ગેબનશાહ પીરની છે. તેમને કેન્સરના ડોક્ટર કહેવામાં આવે છે.જ્યાં માનતા રાખવાથી કેન્સર દૂર થઇ જાય છે એક મહિલાને કેન્સરની બીમારી થતા તે હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી ત્યાં નિદાન કરતા ડોકટરોએ નક્કી કર્યું.

કે તેમના શરીરમાંથી ઘણા અંગો કાઢવા પડશે તો જ તેમને નવું જીવનદાન મળી શકે છે. તો આ વાત સાંભળીને પરિવારના લોકો ખૂબ ચિંતા અને દુઃખમાં આવી ગયા.તેમને દવા તો ચાલુ રાખી પણ સાથે સાથે મહિલાને ગેબનશાહ પીરની વાત મળતા તે તેમની દરગાહે પહોંચી ગઈ.

અને દરગાહમાં પહોંચીને પોતાની કેન્સરની માનતા માની કે તેમને જે બીમારી છે તે જેમ બને એમ જલ્દી મટી જાય તો તેમને સારવારના થોડા દિવસો વીતી ગયા. ત્યાં જયારે બીજી વાર પોતાના રિપોર્ટો કરાવવા માટે ગયા તો તે પણ ચોકી પડ્યા હતા કે.

મહિલાને કેન્સરની બીમારી ધીરે ધીરે માટી રહી હતી આ વાત સાંભળીએ પરિવારના લોકો પણ ખુશ થઇ ગયા અને તેમને માની લીધી કે આ બધું ગેબનશાહની દયાથી થયું છે. એકબાજુ ઓપરેશન કરાવવાની સ્થિતિ આવી ગઈ હતી અને બીમારી મટવા લાગી એ ખરેખર ચમત્કારની વાત છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.