ડીસામાં આચાર્યની ફરજ બજાવતા યુવકે અચાનક પોતાનું જીવન ટૂંકાવી દેતા ચકચારી મચી ગઈ અને પછી તેમની પત્નીએ જે ખુલાસો કર્યો એ…. – GujjuKhabri

ડીસામાં આચાર્યની ફરજ બજાવતા યુવકે અચાનક પોતાનું જીવન ટૂંકાવી દેતા ચકચારી મચી ગઈ અને પછી તેમની પત્નીએ જે ખુલાસો કર્યો એ….

આજે લોકોએ જાણે શરમ અને માનવતા નેવી મૂકી દીધી હોય એવું લાગે છે. આજે લોકો એટલા હેરના કરી મૂકે છે કે તેનાથી ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવવા માટે મજબુર બની જાય છે. આવી જ એક ઘટના ડીસાથી સામે આવી છે.

જ્યાં ડીસા તાલુકાના માલગઢ તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યએ અચાનક જ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.ચેતનભાઈ મેવાડ ડીસાના માલગઢમાં આવેલી પરબડી પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ નિભાવતા હતા.

તેમને અચાનક જ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમને બે યુવકો ખોટી ખોટી અરજી કરીને ખુબજ માનસિક તરસ આપતા હતા અને તેનાથી કંટાળીને તેમને આવું પગલું ઉઠાવ્યું છે.

ધવલ પટેલ અને હરિભાઈ નામના બે યુવકો એવી ખોટી ખોટી અરજીઓ કરતા હતા કે આચાર્ય ચેતન ભાઈ મેવળખોટા સર્ટીઓના આધારે આચરાય બન્યા છે. તેનાથી ચેતન ભાઈ ખુબજ માનસિક તનાવમાં રહેતા હતા અને માનસિક તણાવમાં રહેતા હોવાથી તેમને આખરે પોતાના ઘરે જ જીવન ટુકવાની દેવાની કોશિશ કરી હતી.

પરિવારના લોકોએ તેમને તરત જ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા પણ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક ચેતન ભાઈની પત્નીએ આ બે યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવી હાલ પોલીસે ફરિયાદ નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.