ઝૂમાં ગયા પછી આવી હરકતો હોય તો ચેતીજજો,ચિડાયેલા વાંદરાએ છોકરી સાથે કર્યું એવું કે,જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર અલગ અલગ જાનવરોના વીડિયો વાયરલ થતા રહે છે.પ્રાણીઓ આમ તો ખૂબ જ શાંત હોય છે.પણ વાંદરાઓ ચંચળ હોય છે.તે હંમેશા મસ્તી કરવાના મૂડમાં હોય છે.પરંતુ જો તે ગુસ્સે થાય છે તો તે ઘણું બધું બગાડી નાખે છે.વાંદરા ખૂબ જ હોશિયાર હોય છે.તેઓ પોતાની હોશિયારીથી કંઈ પણ કરી શકે છે અને આજકાલ સોશિયલ મીડિયા પર વાંદરાઓના વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.
જેમાં તે માણસની જેમ એક્ટિંગ કરતા જોવા મળે છે.હાલ આવા જ એક વાનરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.પ્રાણી સંગ્રહાલયના આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી વાનરના પાંજરા નજીક જાય છે.તે પાંજરા પર પોતાનો હાથ પછાડી વાંદરાઓને બોલાવે છે.તેને જોઈને,
એક વાંદરો દોડતો આવે છે અને છોકરીના વાળને કડક રીતે પકડી લે છે.પ્રાણીસંગ્રહાલયમાં સામાન્ય રીતે કહેવામાં આવે છે કે પ્રવાસીઓએ પ્રાણીઓને નુકસાન ન કરવું જોઈએ.મોટાભાગના લોકો આ બાબતને ગંભીરતાથી લેતા નથી અને પ્રાણીઓને મારવાનું શરૂ કરી દે છે.આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.
View this post on Instagram