ઝાંસીમાં આ માતા તેની દીકરીને સ્કૂટી શીખવાડતી હતી પણ માતાને સ્કૂટી શીખવાડવી મોંઘી પડી ગઈ બંને સાથે જે થયું તે રુંવાટા ઉભા કરી દે એવું હતું. – GujjuKhabri

ઝાંસીમાં આ માતા તેની દીકરીને સ્કૂટી શીખવાડતી હતી પણ માતાને સ્કૂટી શીખવાડવી મોંઘી પડી ગઈ બંને સાથે જે થયું તે રુંવાટા ઉભા કરી દે એવું હતું.

આજે સાધન ચલાવવા માટે લોકો સાધન શીખવા માટે જતા હોય છે અને ત્યાં જઈને શીખતાં હોય છે. આવી ઘણી ડ્રાઇવિંગ શાળાઓ પણ ચાલુ કરવામાં આવી છે. બધા જ લોકોને ખબર છે કે સાધન ચલાવવાનું શીખતી વખતે નાના મોટા અકસ્માતો બધા જ લોકોની સાથે થતા જ હોય છે.

અને આ બનાવોમાં અમુક વખતે લોકોના જીવ પણ જતા હોય છે.હાલમાં એક માતા તેમની દીકરીને એક્ટિવા ચલાવતા શીખવાડતી હતી અને માતાને દીકરીને એક્ટિવા ચલાવવાનું શીખવાડવાનું એટલી ભારે પડ્યું કે મોટો અકસ્માત થઇ ગયો હતો.

આ બનાવ ઉત્તરપ્રદેશના ઝાંસી માં બન્યો હતો. જેમાં આ ઘટના ૧૫ મેં ના રોજ બની હતી અહીંયા એક માતા તેની દીકરીને સ્કૂટી ચાલવવાનું શીખવાડતી હતી.એવામાં અચાનક સ્કૂટી બેકાબુ થઈને એક દુકાનની ડિવાઈડર સાથે જઈને ધડાકાભેર ટકરાઈ ગઈ હતી.

આ ટક્કર એટલી ગંભીર હતી કે માતા દીકરીને જોરદાર ઈજાઓ થઇ હતી. સાથે સાથે આ સ્કૂતિનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટના જોયા પછી બધા જ લોકો ચોકી ગયા હતા અને ત્યાં એક વ્યક્તિએ આવીને આ બંનેની મદદ કરી હતી.

આ ઘટના બન્યા પછી જયારે પણ તમે સાધન શીખતાં હોવ એટલે તમારે જે લોકોને બરાબર રીતે સાધન આવડતું હોય તેની પાસે ચલાવતા શીખવું જોઈએ. આમ માં દીકરી બંનેને વધારે ઈજાઓ પહોંચી હતી અને ઘાયલ થઇ ગઈ હતી. આ કયા વિસ્તારની ઘટના છે તે હજુ કોઈ ચોક્કસ ખબર નથી પણ સીસીટીવીના આધારે આ ઘટના જોવા મળી હતી અને તે ચોંકાવનારી હતી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.