જીગ્નેશ કવિરાજના જન્મ દિવસ ઉપર તેમના એક મિત્રએ આપી આ ખાસ ગિફ્ટ જેને જાણીને તમે પણ બોલી ઉઠશો આટલી મોંઘી ગિફ્ટ… – GujjuKhabri

જીગ્નેશ કવિરાજના જન્મ દિવસ ઉપર તેમના એક મિત્રએ આપી આ ખાસ ગિફ્ટ જેને જાણીને તમે પણ બોલી ઉઠશો આટલી મોંઘી ગિફ્ટ…

ગુજરાતમાં ઘણા બધા ગુજરાતી ગાયક કલાકારો આપણે જોયા જ હશે, અને તેમના મોટી સંખ્યામાં ચાહકો પણ છે. આજે આપણે તેમાના એક એવા જાણીતા કલાકાર વિષે જાણીએ, જેમનો હાલમાં જન્મ દિવસ હતો અને તેમને

એક મોટી અને મોંગી ગિફ્ટ પણ મળી હતી. જેમનું નામ જીગ્નેશ બારોટ છે, તેમનો હાલમાં જ જન્મ દિવસ હતો અને તેમના ઘણા બધા મિત્રોએ તેમને જન્મ દિવસને શુભેચ્છાઓ પણ આપી હતી.

હાલમાં જીગ્નેશ કવિરાજ અને રોહિત ઠાકોરનું કંઈક શૂટિંગ ચાલી રહ્યું છે અને તે જ જગ્યા ઉપર તેમના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મ દિવસની ઉજવણી કરવા માટે ઘણા બધા ચાહકો અને ઘણા ખાસ લોકો પણ ત્યાં ઉપસ્થિતિ રહ્યા હતા. તેમને તેમના ખાસ મિત્ર એવા નાંગલ ધામના પ્રમુખ એવા નવગણભાઈ ભરવાડે તેમને સોનાની ચેન અને વીંટી આપી હતી.

આ મોંઘી ગિફ્ટ જોઈને જીગ્નેશ કવિરાજ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને મિત્રને ઘણો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ જન્મદિવસની ઉજવણી કર્યા પછી ડાન્સ પણ કર્યો હતો તેના ઘણા ફોટો અને વિડિઓ હાલમાં જોવા મળી રહ્યા છે.

આપણે જાણીએ છીએ કે જીગ્નેશ કવિરાજે પણ ઘણા મોટી સંખ્યામાં તેમના મોટી સંખ્યામાં ચાહકો પણ બની ગયા છે. તેમની માટે જીગ્નેશ કવિરાજ ઘણા નવા નવા ગીતો પણ લાવતા હોય છે અને તે ગીતોને તેમના ચાહકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે.