જાહેરાતનું બોર્ડ નીચે ઉતારતી વખતે આ યુવક સાથે થયું એવું કે યુવકને યાદ કરીને આખો પરિવાર ચોધારા આંસુએ રડી રહ્યો છે….. – GujjuKhabri

જાહેરાતનું બોર્ડ નીચે ઉતારતી વખતે આ યુવક સાથે થયું એવું કે યુવકને યાદ કરીને આખો પરિવાર ચોધારા આંસુએ રડી રહ્યો છે…..

હાલમાં ઘણી એવી દુઃખદ ઘટનાઓ બનતી જ રહે છે અને તેનાથી ઘણા પરિવારોમાં શોકના વાદળો છવાઈ જતા હોય છે. હાલમાં એક પરિવારમાં એવો જ દુઃખદ બનાવ બન્યો છે જેમાં એક યુવકને કરંટ લાગવાથી તેનું મૃત્યુ થઇ ગયું છે.

આ ઘટના જામનગરમાં બની હતી અને આ ઘટના બન્યા પછી આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.શહેરના રણજીતસાગર રોડ પર રહેતા એક પરિવારમાં યુવક ઘરની અગાસી પર આવેલું જાહેરાતનું બોર્ડ નીચે ઉતારવા માટે ગયા હતા.

ત્યારે તેમને કરંટ લાગ્યો હતો આ યુવકનું નામ નીતિન છે અને તેઓ સાધના કોલોનીમાં રહેતા હતા. તેઓ મંગળવારે સાંજના સમયે ઘરેની અગાસી પર આવેલું જાહેરાતનું બોર્ડ નીચે ઉતારવા માટે ગયા હતા.

તો ત્યાં ઇલેક્ટ્રિકલ થાંભલો હતો અને તેમને હાઈ વોલ્ટેજ તારને અડકી ગયા હતા અને તેમને ત્યાં કરંટ લાગ્યો હતો. તેનાથી તેમનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના વિષે જયારે નીતિનના પિતાના જાણ થઇ તો તેઓ ઘણા દુઃખી થઇ ગયા હતા અને આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તેમના પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા પણ લાગ્યા હતા.

આ ઘટના વિષે પોલીસને જાણ કરી હતી અને આગળ તપાસ પણ ચાલુ કરવામાં આવી હતી. આવી જ રીતે યુવકના મૃત્યુ પછી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ યુવકના મૃત્યુ બાદ તેમના વિસ્તારમાં પણ અરેરાટીનો માહોલ બની ગયો હતો.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.