જામનગરમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ ન્યાયાધીશ બનીને પરિવારનું નસીબ બદલી નાખ્યું. – GujjuKhabri

જામનગરમાં છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની દીકરીએ ન્યાયાધીશ બનીને પરિવારનું નસીબ બદલી નાખ્યું.

જો મન મક્કમ હોય તો વ્યકતિ ગમે તેવી સફળતા પ્રપ્ત કરી શકે છે, આજે અમે તમને એક એવી જ દીકરી વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે ખરેખર મહેનત કરનારને પરિણામ જરૂરથી મળે છે. ઘણા યુવક યુવતીઓ પાસે ગણી સગવડ હોય છે.તો પણ તે પોતાના જીવનમાં ધારે એવું પરિણામ હાસિલ નથી કરી શકતા.

પણ જામનગરની આ ગરીબ ઘરની દીકરીના ઘરે ખાવાનું પણ નહતું તો પણ તેને એવી સફળતા પ્રાપ્ત કરી કે લોકો જોતા રહી ગયા.દીકરીનું નામ પાર્વતી છે અને પાર્વતી નો જન્મ ખુબજ ગરીબ પરિવારમાં થયો હતો. પિતા શાકભાજીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

પણ પરિવારનું ગુજરાન માંડ માંડ ચાલતું હતું. તો મેં વિચાર્યું કે હું પણ નોકરી કરીશ અને પિતાના નાના ભાઈ બહેનને ભણાવીશ.પરિવારની સ્થિતિ ખુબજ નવબલિ હવાથી પિતા આખો દિવસ મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.ગરીબ હોવા છતાં પાર્વતીના પિતાએ ક્યારયે ભણવાનું છોડવા માટે બંધ કરવા માટે નહતું કહ્યું. પોતાની કોલેજ પછી પરિવારને મદદ કરવા એક વકીલની ઓફિસમાં નોકરી કરી.

જયારે જજ ની નોકરીની નોટિફિકેશન આવી ત્યારે તેને નક્કી કર્યું કે તે આ પરીક્ષા આપશે અને નોકરીની સાથે સાથે આ પરીક્ષાની તૈયારી પણ કરી અને જે સમયે પરીક્ષા ચાલી રહી હતી એ સમયે તે બીમાર પડી ગઈ હતી ત પણ હિંમતના હારી અને હિંમત પરીક્ષા પુરી કરી અને ૩૫ માં નંબરે પરીક્ષા પાસ કરીને બધાનેચોકાવી દીધા આજે માતા પિતાને દીકરી પણ ખુબજ ગર્વ છે.