જાણીતા એવા જયા કિશોરી સાથે લગ્ન કરશે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી? ૨૬ વર્ષીય બાગેશ્વર મહારાજે આપ્યો એવો જવાબ કે… – GujjuKhabri

જાણીતા એવા જયા કિશોરી સાથે લગ્ન કરશે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી? ૨૬ વર્ષીય બાગેશ્વર મહારાજે આપ્યો એવો જવાબ કે…

રોજબરોજ ઘણા અવનવા કિસ્સાઓ બનતા હોય છે, ઘણા કિસ્સાઓ તો લગ્નના પણ બનતા હોય છે અને તે કિસ્સાઓ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતા હોય છે, આજે આપણે એક તેવા જ છતરપુરના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખરમાં જયા કિશોરી સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યા છે, આ બંનેના લગ્નની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી.

એક ઈન્ટરવ્યુમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સત્ય જણાવતા કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી આ દિવસોમાં પોતાના દરબારને લઈને ચર્ચામાં છે. જ્યારે જયા કિશોરી પ્રખ્યાત વક્તા અને કથાકાર છે. શું બાગેશ્વર ધામના પ્રખ્યાત પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ખરેખર લગ્ન કરવા માટે જઈ રહ્યા છે? શું ધીરેન્દ્ર શાસ્ત્રી જાણીતા એવા મોટિવેશનલ સ્પીકર અને કથાવાચક જયા કિશોરી સાથે સાત ફેરા લેશે?

આ બંનેના લગ્નની વાતો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી અને વાતો પણ ચાલી રહી હતી કે બંને વાર્તાકારો લગ્ન કરવા માટે જઈ રહ્યા છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જયા કિશોરી સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યા છે, ધીરેન્દ્ર શાસ્ત્રીને તેમના લગ્નને લઈને ઘણા સવાલ કરવામાં આવ્યા હતા પણ તેમને જયા કિશોરી સાથે લગ્ન કરવાની વાત સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રી અને જયા કિશોરીના લગ્નના ફેફ ન્યુઝ હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા હતા, જયા કિશોરી સાથે લગ્નની અફવાઓ પર પ્રતિક્રિયા આપતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ જણાવતા તેમને આ વાતને ખોટી ગણાવી હતી અને કહ્યું હતું કે

અમને એવી કોઈ લાગણી નથી. હાલમાં જયા કિશોરી સાથેના લગ્નના સમાચારે હલચલ મચાવી દીધી છે. તેથી જયા કિશોરી અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ અફવાથી ખુબ જ નારાજ છે એટલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.