જવાન જોત દીકરો દીક્ષા લઇ રહ્યો હતો ત્યારે માતા પિતાએ દીકરાને જે કહ્યું એ સાંભળીને ત્યાં ઉભેલા બધા જ લોકો ભાવુક થઇ ગયા…
બધા જ માતા પિતા એવું વિચારતા હોય છે કે તેમના બાળકો ભાણી ગણી તે તેમના ગડપણનો સહારો બને પણ અમુકવર કુદરતને કઈ અલગ જ મંજુર હોય છે. એવું જ કઈ મીતેન ભાઈ સાથે પણ થયું. મીતેન ભાઈનો જન્મ સુખી પરિવારમાં થયો હતો. માતા પિતા પણ પોતાના દીકરાને ખુબજ પ્રેમ કરતા હોય છે.
મીતેન ભાઈને ભકતીમાં ખુબજ રસ હતો. તો તેમને નક્કી કર્યું કે મોક્ષના માર્ગે જશેભક્તિમાં રસ લગતા તેમને ગિરનાર પોતાના ગુરુ પાસે જવાનું નક્કી કર્યું. તે ત્યાં લગભગ ૫ વર્ષ જેટલો સમય રહયા તે વચમ ઘરે આવતા જતા રહેતા હતા.
તે પાંચ વર્ષ પોતાના ગુરુ પાસે રહીને ધર્મના બધા જ નીતિ નિયમો અને પૂરતું જ્ઞાન મેળવ્યું પછી મીતેન ભાઈએ આખરે દીક્ષા લેવાનું નકી કર્યું.તેમને જયારે આ વાતની જાણ પોતાના માતા પિતા અને ભાઈને કરી તો બધા જ લોકો પહલે તો દુઃખી થયા અને રડવા લાગ્યા.
પણ ધીરે ધીરે તેમને સમજાયું કે દીકરાની મન છે અને આજ સુધી મનને કોઈ રોકી નથી શક્યું તો માતા પિતાએ પોતાના દીકરાને દીક્ષા લેવા માટે રજા આપી દીધી અને જે દીવાએ દીકરાનો દીક્ષા સમારંભ હતો એ દિવસે આખો પરિવાર રડી પડ્યો.
માતા પિતા અને ભાઈઅ એ કહ્યું કે અમારાથી જો કોઈ ભૂલ ચૂક થઇ ગઈ હોય તો આમને માફ કરી દેજો અને આવી રીતે આખા પરિવારે ભાવુક થઇને દીકરાને અંતિમ વિદાય આપી. દીકરાને દીક્ષા લેતા જોઈને માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા છે. માતા પિતાએ કહ્યું કે જાય જાય ત્યાં અમારું નામ રોશન કરજે અને સમાજ માં જાગૃતિ ફેલાવજે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.