જયપુરમાં શ્રી કલ્યાણજી હાજરા હજુર બિરાજમાન છે અહીંયા દર્શને આવતા નિઃસંતાન દંપતીના ઘરે દર્શન માત્રથી જ સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે…. – GujjuKhabri

જયપુરમાં શ્રી કલ્યાણજી હાજરા હજુર બિરાજમાન છે અહીંયા દર્શને આવતા નિઃસંતાન દંપતીના ઘરે દર્શન માત્રથી જ સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે….

આપણા દેશમાં ઘણા એવા ચમત્કારિક મંદિરો છે જ્યાં ઘણી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા જ હોય છે અને દર્શન કરીને તેમના જીવનના દુઃખ પણ તેઓ દૂર કરતા હોય છે. આજે આપણે એક એવા જ ચમત્કારી મંદિર વિષે જાણીએ જે રાજસ્થાનમાં આવેલું છે.આ મંદિર એટલે દિગ્ગી કલ્યાણજી મંદિર જ્યાં ભક્તો ઘણી મોટી સંખ્યામાં દર્શને આવે છે.આ મંદિર રાજસ્થાનના ટોંક જિલ્લામાં માલપુરમાં આવેલું છે. અહીંયા ઘણી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે.

આ મંદિરમાં જેટલા પણ ભક્તો નિઃસંતાન હોય છે તે બધા જ ભક્તોના ઘરે કલ્યાણજીના આશીર્વાદથી પારણાં જુલે છે. થોડા સમય પહેલા જયપુરના એક શેઠને કોઈ બાળક નહતું અને તેઓએ ઘણા ડોક્ટરોની સારવાર પણ લીધી હતી.તેમ છતાં તેમને બાળક નહતું તો તેમને એક સંતે એવું કહ્યું કે શ્રી કલ્યાણજીના મંદિરમાં જઈને મનોકામના માંગી હતી. તો તેમના ઘરે બાળકનો જન્મ થયો હતો આમ આ વાત આસપાસના વિસ્તારોમાં થવા લાગી.

જેથી ભક્તોને શ્રી કલ્યાણજીના મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવવા લાગ્યા અને ભગવાન તેમની બધી જ મનોકામનાઓ પુરી કરી હતી.અહીંયા ઘણી મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ પણ કરે છે.અહીંયા જેટલા પણ ભક્તો દર્શને આવે છે એ બધા જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ શ્રી કલ્યાણજી મંદિરમાં દર્શને આવતા હજારો-લાખો ભક્તોની મનની મનોકામનાઓ કલ્યાણજીના આશીર્વાદથી પુરી થાય છે.