ચાલુ વરસાદમાં નીકળ્યું વરરાજાનું વરઘોડુ ! પરિવારજનોએ કર્યો એવો જુગાડ કે લોકો હસવા લાગ્યા…
સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઈ જશે તેનો કોઇ અંદાજ નથી હોતો આજકાલ લોકોને વાયરલ થવાનો એટલો શોખ છે કે તેના માટે કંઈ પણ કરવા લાગે છે દરરોજ લગ્નની સરઘસ નીકળતું વીડિયો વાયરલ થતાં હોય છે જેને જોઈને ચકિત થઈ જાય છે થઈ રહ્યો છે.
આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારું મગજ હલી જશે આ વરસાદી મોસમમાં પણ લોકો વરઘોડો અને લગ્ન ની મજા માણી રહ્યા છે કહેવાનો મતલબ એ છે કે વરસાદ હોય કે ભારે તડકો હોય હવે લોકો તેનાથી બચવા માટે કેટલાક જુગાડ કરતા હોય છે.
આ વાયરલ વિડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદ વચ્ચે પણ લોકોએ વરઘોડો કાઢવા માટે જબરજસ્ત જુગાડ કર્યો છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે વાયરલ થયેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરસાદ પડી રહ્યો છે અને બેન્ડ સાથે વરઘોડો નીકળી રહ્યો છે.
તમે વિચારતા હશો કે આટલા ભારે વરસાદમાં વરઘોડો કેવી રીતે નીકળે તો ભારે વરસાદમાં પણ વરઘોડો કાઢવા માટે શું કરવામાં આવ્યું છે તે તમે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો.
પરિવારજનોએ વરઘોડૂ ભીનું થતાં બચાવવા માટે તાડપત્રી વડે વરઘોડો કાઢવાનો પ્રયાસ કર્યો હતો અને બધા લોકોએ તાડપત્રી પકડીને એક્સાથે ચાલી રહ્યો હોય છે અને ઘણા લોકો પાણીની વચ્ચે કૂદકો મારતા દેખાય છે અને તેમના માટે વરસાદની કોઈ સમસ્યા નથી.