ગુસ્તાકીની સજા માત્ર મૃત્યુ, દીકરાનું આવું સ્ટેટ્સ જોઈ પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ અને પછી જે થયું એ…

માતા પિતા માટે તેમના બાળકો મહત્વના હોય છે. માતા પિતા પોતાના બાળકોથી કયારેય દૂર નથી રહી જઈ શકતા અને જો બાળકો માતા પિતાથી હંમેશને માટે દૂર થઇ જાય તો માતા પિતા તેમનું જીવન કઈ રીતે વિતાવી શકે તેની કલ્પના કરવી પણ મુશ્કિલ બની જાય છે.

આવી જ એક દુઃખધ ઘટના ભોપાલથી સામે આવી છે. જ્યાં એન્જીનીયર કરતા દીકરાનું સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ જોઈને પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ.યુવકનું નામ નીશાંક છે અને તે એન્જીનીયરીંગમાં પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો.

ગઈકાલે રાતે નીશાંક પોતાની સ્કૂટી લઈને પોતાના ઘરેથી નીકળ્યો હતો એવામાં થોડા સમય પછી તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર એક મેસેજ તેના પિતા અને મિત્રોને આવ્યો જેમાં નીશાંકના ફોટા પર ચોકડી મારેલી હતી.

નીચે મેસેજમાં લખ્યું હતું કે ગુસ્તાકીની સજા ફક્ત મૃત્યુ જ છે. આ મેસેજ જોઈને પિતાના પગ નીચેથી જમીન ખાંસી ગઈ અને મિત્રોએ તરત જ પોલીસને જાણ કરી કે તરત જ પોલીસે નીશાંકની શોધમાં લાગી ગઈ અને રેલવે સ્ટેશન પરથી તેનો મૃતદેહ મળી આવતા પરિવાર અને મિત્ર મંડળમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

એકના એક દીકરાની આવી રીતે હત્યા થઇ જતા આજે આખો પરિવાર ચોધારા આંસુએ રડી પડ્યો હતો આજે માતા પિતા એવી ચિંતામાં છે કે લોકોની એવી તો આમરા દીકરા સાથે દુશમની હશે કે દીકરીની હત્યા કરી દીધી. પોલીસે અજાણ્યા યુવકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Similar Posts