ગુજરાત મોરબી બ્રિજમાં જાંચ કરાયેલા 9 આરોપીઓના નામ સાંભણીને તમને પણ દયા આવી જશે… – GujjuKhabri

ગુજરાત મોરબી બ્રિજમાં જાંચ કરાયેલા 9 આરોપીઓના નામ સાંભણીને તમને પણ દયા આવી જશે…

મોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં રાજકોટના દંપતી હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરાનું પણ મોત થયું છે. પાંચ મહિના પહેલા જ આ દંપતીએ પ્રભુતામાં પગલા માંડી જિંદગીની નવી શરૂઆત કરી હતી. લગ્ન બાદ મોરબી માસીના ઘરે જમવા માટે હર્ષ અને મીરા ગયા હતામોરબી હોનારતને લઈને અનેક કરૂણ લાયક ઘટનાઓ સામે આવે છે ત્યારે હાલમાં એક યુવાને આ પુલને લઈને પોતાની વેદના જણાવી છે રોનક નામના યુવાને પોતાની આ પુલ સાથેની વાત જણાવી છે.

ઝૂલતા પુલ પર તમામ હતા ત્યારે અચાનક જ પુલ ધરાશાયી થતા મીરા, માસિયાઈભાઈ અને તેની પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માસિયાઈ ભાઇના સાત વર્ષના પુત્રનો બચાવ થયો હતો અને જ્યારે હર્ષને ઇજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો

આ સિવાય બ્રિજના મેનેજમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઓરેવા કંપનીના 2 મેનેજર 2 ટિકિટ ક્લાર્ક 3 સુરક્ષા ગાર્ડ અને 2 રિપેરિંગ કોન્ટ્રાક્ટર સામેલ છે.

મોરબી શહેરના બી ડિવિઝન વિસ્તારમાં રવિવારના રોજ ગુજરાતના બી ડિવિઝન વિસ્તારમાં મચ્છુ નદીમાં ઝૂલતો પુલ ધરાશાયી થતાં અત્યાર સુધીમાં 134 લોકોના અવસાન થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે મૃ!ત્યુઆંક વધવાની આશંકા છે હજુ પણ નદીમાં લોકોની શોધ ચાલી રહી છે.

પોલીસે જણાવ્યું કે મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગઈકાલે સાંજે અચાનક તૂટી પડ્યો હતો જેના કારણે ઘણા લોકો નદીમાં પડ્યા હતા જે બાદ હોબાળો થયો હતો. રવિવારે થયેલા અકસ્માત બાદ સોમવારે પણ રાહત કાર્ય ચાલુ હતું.