ગુજરાતનું એક એવું ધામ કે જ્યાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે…. – GujjuKhabri

ગુજરાતનું એક એવું ધામ કે જ્યાં આજે પણ માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, માં મોગલના દર્શન માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે….

ગુજરાતમાં મિત્રો ઘણા બધા નાના મોટા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે, દર્શન કરતાંની સાથે જ ભક્તો તેમના જીવનમાં ધન્યતાનો અનુભવ કરતા હોય છે, આજે આપણે એક તેવા જ ગુજરાતમાં આવેલા એક યાત્રા ધામ વિષે જાણીશું, આ ધામમાં જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તે દરેક ભક્તોનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે.

આ ધામ ભાવનગરના ભગુડા ગામમાં આવેલું છે, આ ગામમાં આહીરોના કુળદેવી માં મોગલ સાક્ષાત બિરાજમાન છે, તેથી ભક્તો લાખોની સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે, દર્શન કરતાંની સાથે જ ભક્તોના જીવનમાં આવતા બધા દુઃખો દૂર થાય છે, જે ભક્તો અલગ અલગ માનતાઓ લઈને માં મોગલના ધામમાં આવે છે.

તે દરેક ભક્તોની માનેલી માનતાઓ માં મોગલ પુરી કરે છે, જે ભક્તો માં મોગલના સાચા દિલથી દર્શન કરે છે તે દરેક ભક્તોના દુઃખો માં મોગલ દૂર કરે છે, તેથી જે ભક્તો માં મોગલના દરવાજે માનતાઓ લઈને આવે છે તે દરેક ભક્તોની માનતાઓ માં મોગલ દૂર કરે છે, માં મોગલ ક્યારેય પણ ભક્તોને દરવાજેથી ખાલી હાથે પાછા ઘરે જવા દેતા નથી.

તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દરવાજે સંતાનપ્રાપ્તિ માટે, લગ્ન અને નોકરી માટે માં મોગલની માનતા માનવા માટે આવતા હોય છે, જે ભક્તો માં મોગલના દરવાજે આવે છે તે દરેક ભક્તોનું જીવન માં મોગલ ખુશીઓથી ભરી દે છે,

દેશ વિદેશમાંથી પણ ભક્તો માં મોગલના દર્શન કરવા માટે ભગુડામાં આવતા હોય છે. કોઈ ભક્તની એકવાર આસ્થા બંધાઈ જાય તો માં મોગલ તેને પોતાનું બાળક માની લે છે અને તેનું જીવન ખુશીઓથી ભરી દે છે.