ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર એવા દેવાયત ખવડે હાલમાં કરોડો રૂપિયાનું લેવિસ ઘર લીધું જુવો તસવીરો..
આપણા ગુજરાતની ધરતી પર કેટલાય પ્રખ્યાત કલાકારો છે તેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે. આ બધા જ કલાકરો તેમની કલાથી ખુબ જ પ્રખ્યાત હોય છે અને તેમની કલાથી તેમને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે. આ બધા જ ચાહક મિત્રોની માટે આ કલાકરો રોજે રોજ નવા નવા ગીતો લઈને આવતા હોય છે.
આજે આપણે ગુજરાતના લોકલાડીલા એવા દેવાયત ખવડ જેમને પણ ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો છે. તેઓ દેવાયત ખવડ એક સાહિત્યકાર અને ડાયરાના રાજા છે. આમ તેઓને બધા જ ડાયરામાં અને કાર્યક્રમોમાં ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો આવતા હોય છે. હાલમાં દેવાયત ખવડે હાલમાં એક નવું ઘર લીધું છે અને તેના ફોટાઓ હાલમાં જોવા મળે છે.
તેઓએ નવું ઘર બનાવ્યું છે અને આ ઘરની કેટલીક તસવીરો જોવા મળે છે તેઓના ઘરની તસવીરો જોવા મળી રહી છે, તેઓએ એક લેવિસ ઘર બનાવ્યું છે. તેઓના કાર્યક્રમ વિદેશોમાં પણ થતા હોય છે અને તેમને વિદેશના પણ ઘણા એવા ચાહક મિત્રો છે. તેઓએ આ ઘર લીધું તે અંદાજિત ખુબ જ મોંઘુ હશે અને તેમનું ઘર ચાહક મિત્રોને ખુબ જ પસંદ આવ્યું છે.
આ ઘર તેમના બધા જ ચાહક મિત્રોને ઘણું પસંદ આવ્યું છે અને આ ઘરમાં તેઓએ એટલી સુવિધાઓ રાખી છે કે તેને જોઈને બધા જ લોકોને એવું જ થાય કે તેમની પાસે પણ આવું એક ઘર હોવું જોઈએ. આમ તેઓએ હાલમાં આ ઘર લઈને ચાહક મિત્રો માટે કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી છે.