ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર રોહિત ઠાકોરે હાલમાં ખરીદી લાખોની નવી લક્ઝ્યુરિયર્સ કાર, જુઓ તેની તસવીરો અને કિંમત… – GujjuKhabri

ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર રોહિત ઠાકોરે હાલમાં ખરીદી લાખોની નવી લક્ઝ્યુરિયર્સ કાર, જુઓ તેની તસવીરો અને કિંમત…

મિત્રો ગુજરાતમાં ઘણા બધા ગાયક કલાકારો આવેલા છે, બધા ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી ખુબ જ પ્રખ્યાત હોય છે, ગુજરાતી ગાયક કલાકારોના મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ હોય છે, તેથી દરેક ગાયક કલાકારો તેમના નવા નવા ગીત અને આલ્બમ સોન્ગ ગાઈને તેમના ચાહક મિત્રોને ખુબ જ ખુશ કરતા હોય છે, ઘણા મિત્રો તો તેમના કાર્યક્રમમાં જતા હોય છે અને કાર્યક્રમની મજા લેતા હોય છે.

થોડા સમય પહેલા જ આપણા ગુજરાતી કલાકારો જેવા કે જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી અને કિંજલ દવેએ મોંઘી મોંઘી ગાડીઓ લીધી હતી, આ ત્રણેય કલાકારોએ થોડા દિવસો પહેલા જ મોંઘીદાટ ગાડીઓ ખરીદીને

તેમના ચાહક મિત્રોને ખુબ જ ખુશ કરી દીધા હતા.કિંજલ દવેએ મર્સીડીઝ ગાડી ખરીદી હતી, આ ત્રણેય કલાકારોએ તેમની ગાડીઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા હતા.

આપણે બધા મિત્રો રોહિત ઠાકોરને તો જાણતા હોઈશું, રોહિત ઠાકોર એક ગુજરાતી ગાયક કલાકાર છે, રોહિત ઠાકોરે અત્યાર સુધી ઘણા બધા ગીત ગાઈને તેમના ચાહક મિત્રો બનાવ્યા હતા,

તેથી હાલમાં રોહિત ઠાકોરના લાખોની સંખ્યા કરતા પણ વધારે ચાહક મિત્રો છે, હાલમાં રોહિત ઠાકોરે પણ એક નવી મોંઘીદાટ ગાડી ખરીદી હતી, રોહિતે ઠાકોરે હાલમાં ઇનોવા ક્રિસ્ટા ગાડી ખરીદી હતી.

આ ગાડી જોઈને રોહિત ઠાકોરના બધા ચાહક મિત્રો ખુબ જ ખુશ થઇ ગયા હતા. રોહિત ઠાકોરે હાલમાં ઇનોવા ગાડી ખરીદી હતી તેના ફોટા તેને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ પણ કર્યા હતા, રોહિત ઠાકોરને તેમના બધા ચાહક મિત્રોનો દિલથી આભાર માન્યો હતો, તેથી હાલમાં બધા ગાયક કલાકાર તેમના કોકિલ કેરા અવાજ અને સુરથી ખુબ જ પ્રખ્યાત છે.