ગરીબ બાળકે અભિનેત્રી કાજોલ પાસે માંગ્યા પૈસા,પણ કાજોલે કર્યું એવું કે,જુઓ આ વિડીયો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજોલને આજે કોઈ ઓળખની જરૂર નથી.કાજોલે પોતાના કરિયરમાં ઘણું નામ અને સન્માન મેળવ્યું છે.કાજોલ જેટલી પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે.તેટલી જ અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.હાલમાં કાજોલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો જોઈને યુઝર્સે કાજોલને ટ્રોલ કરી રહ્યા છે.
વીડિયોમાં કાજોલનું વર્તન જોઈને લોકો ખૂબ ગુસ્સે થઈ રહ્યા છે.તાજેતરમાં જ મુંબઈમાં એક મોલની બહાર કાજોલને સ્પોર્ટ કરવામાં આવી હતી.કાજોલ જ્યારે પોતાની કાર તરફ જાય છે.ત્યારે એક નાની છોકરી તેની પાસે પૈસા માંગવા લાગે છે અને તેનો પીછો કરે છે.પરંતુ કારમાં બેઠા બાદ કાજોલ તે બાળકીને પૈસા આપે છે.
પરંતુ કાજોલની ગાડીની પાસે એક બાળક ઉભો હતો અને કારનો કાચ કુટી રહ્યો હતો પરંતુ કાજોલે તેના પર ધ્યાન આપ્યું નહીં.હવે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયો વાયરલ થયા બાદ દરેક લોકો કાજોલને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.આ દરમિયાન આ વીડિયો પર કોમેન્ટ કરતી વખતે ઘણા લોકોએ કાજોલ પર નિશાન સાધ્યું છે.કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું શું કાજોલ પાસે પૈસા ખતમ થઈ ગયા છે.
તો ત્યાં એકે કહ્યું – તમારી પાસે આટલા પૈસા છે, તમે આ બાળકોને 100 આપી શકો છો.તમારી કોઈ મિલકત જશે નહીં.તો એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું –લોકો જેટલા મોટા હોય છે,તેટલા જ મોટા ભિખારી હોય છે.તે જ સમયે એક યુઝરે કહ્યું કે ‘ગરીબ કાજોલ.’ સોશિયલ મીડિયા પર લોકો અભિનેત્રી પર ખૂબ ગુસ્સે થતા જોવા મળ્યા છે.
View this post on Instagram