|

ગણપતપુરામાં ૯૫૦ જૂનું ઐતિહાસિક ઘેલુ વૃક્ષ આવેલું છે, અહીંયા દર્શને આવતા ભક્તોની માંગેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે…

ભારતદેશ આસ્થાનો અને શ્રદ્ધાનો દેશ છે એટલે અહીંયા ઘણી એવી ચમત્કારિક અને પવિત્ર જગ્યાઓ આવેલી છે. સાથે નાના મોટા હજારો લાખો મંદિરો પણ આવેલા છે. આ બધા જ મંદિરો અને જગ્યાઓમાં લોકો દર્શને જતા હોય છે અને મનોકામનાઓ પણ માંગતા હોય છે.

આજે એક એવા જ ચમત્કારિક વૃક્ષ વિષે જાણીએ જે અંદાજિત ૯૫૦ વર્ષ જૂનું છે.આ વૃક્ષ વડોદરાથી ૧૫ કિલોમીટર દૂર ગણપતપુરામાં ઐતિહાસિક વૃક્ષ આવેલું છે અને તેને લોકો ઘેલું વૃક્ષ અને મહાવૃક્ષ તરીકે ઓળખે છે.

અહીંયા લોકો દૂર દૂરથી માનતા લઈને આવે છે અને જો લોકોએ સાચા મનની માનતા માંગી હોય તો તેમની તમામ માનતાઓ પુરી થઇ જાય છે. આ વૃક્ષ એટલી જગ્યામાં ફેલાયેલું છે એટલે જ તેને મહાવૃક્ષ કહેવાય છે.

આ વૃક્ષના મૂળ જમીનમાં ૨૦૦ ફૂટ સુધી ગયેલા છે અને ૫૦૦ ફૂટ વિસ્તારમાં આ વૃક્ષ આવેલું છે, આ વૃક્ષ એટલું ઘટાદાર જેવું છે એટલે લોકો તેને જોવા માટે અહીંયા દૂર દૂરથી આવે છે. સાથે અહીંયા આવીને ભક્તો તેમના મનની મનોકામનાઓ માંગે છે અને બધા જ લોકોની મનોકામનાઓ પણ પુરી થઇ જાય છે. આમ માનતા પુરી થઇ જાય તો ભક્તો બીજી વખતે પણ અહીંયા દર્શને આવે છે.

આજે ગામના લોકો પણ આ વૃક્ષ પ્રત્યે ઘણા લાગણી શીલ છે અને તેથી જ બધા જ લોકોને ત્યાં શ્રદ્ધા છે. આમ બધા જ ભક્તો દૂર દૂરથી અહીંયા વૃક્ષના દર્શને આવે છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. અહીંયા સાચા દિલથી માનતા માંગવાથી તમામ માનતાઓ પુરી થઇ જાય છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Similar Posts