ખેડૂત મામાએ પોતાની ભાણીના લગ્નમાં ભર્યું આટલું મામેરું,આટલા રૂપિયા જોઈને લગ્નમાં આવેલા મહેમાનોની આંખો પોહળી થઈ ગઈ….. – GujjuKhabri

ખેડૂત મામાએ પોતાની ભાણીના લગ્નમાં ભર્યું આટલું મામેરું,આટલા રૂપિયા જોઈને લગ્નમાં આવેલા મહેમાનોની આંખો પોહળી થઈ ગઈ…..

જયારે સુધી લગ્નમાં મામા મામેરું ના લાવે ત્યાર સુધી લગ્નને અધૂરા માનવામાં આવે છે. મામેરું ભરાયા પછી જ લગ્ન પૂરું થયાનું માનવમાં આવે છે. ત્યારે આજે અમે તમને એક એવા મામા વિષે જણાવીશું કે જેમને પોતાની ભાણીના લગ્નમાં એવું મોંઘેરું મામેરું ભર્યું કે જેને જોઈને બધા જ લોકો ચોકી ગયા.

આ ઘટના રાજસ્થાનના નગોર જિલ્લાની છે.ખેડૂત મામાઓ એ પોતાની ભાણીઓને મામેરામાં એટલું સોનુ આપ્યું કે બધા લોકો તેને જોતા જ રહી ગયા. નાગૌરના સીતાદેવીની બે દીકરીઓ પ્રિયંકા અને સ્વાતિના લગ્ન હતા.

જેમાં તેમના મામાઓએ કુલ ૭૧ લાખ રૂપિયાનું મામેરું ભર્યું. મામા કોઈ ફેકટરીના માલિક નથી. મામા તો ખેડૂત છે. મામા ઓ મામેરામાં કુલ ૪૦ તોલા સોનુ લાવ્યા હતા.સોનાની સાથે સાથે એક થાળીમાં ૫૦૦ ની નોટોના બંડલ ભરેલા હતા.

આવું ભવ્ય મામેરું જોઈને બધા લોકોની આંખો પહોંરી થઇ ગઈ હતી. ભાઈઓ પોતાની મહેન માટે પણ કપડાં અને ૫૦૦ રૂપિયાની નોટોથી સજેલી ચૂંદડી પણ લાવ્યા હતા. ભાઈઓનો પ્રેમ જોઈને બહેનની આંખોમાં આંસુ આવી ગયા હતા. સીતા દેવી પાંચ ભાઈઓ વચ્ચે એકના એક બહેન છે.

માટે તે બધા જ ભાઈઓની લાડકી બહેન છે. અને બહેનની દીકરીઓની એટલે કે ભણીઓના લગ્ન હોય અને મામા કહેલી હાથે આવે એ કેવું લાગે. સીતાદેવીના બધા જ ભાઈઓ ખેડૂત છે અને તેમ છતાં તેમને પોતાની ભણીઓના લગ્નમાં ૭૧ લાખ રૂપિયાનું મામેરું ભરીને બધા જ લોકોને ચોંકાવી દીધા હતા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *