કોસંબાનો આ યુવક જઈ રહ્યો હતો પણ રસ્તામાં ચાર યુવકો મળ્યા અને તે યુવકો તેની સાથે જે કર્યું તે ખરેખર ચોંકાવનારું હતું. – GujjuKhabri

કોસંબાનો આ યુવક જઈ રહ્યો હતો પણ રસ્તામાં ચાર યુવકો મળ્યા અને તે યુવકો તેની સાથે જે કર્યું તે ખરેખર ચોંકાવનારું હતું.

હાલમાં ઘણા અવનવા કિસ્સાઓ બનતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો સામે આવ્યો હતો, આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે કોસંબા જૂના જકાતનાકા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસેથી પસાર થતી કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો, જે મૃતદેહ મળી આવ્યો હતો તે યુવકની આશરે ૪૫ વર્ષની ઉંમર હતી.

આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસએ આ અકસ્માતની ફરિયાદ નોંધીને વધુ તપાસ કરવાની શરૂ કરી હતી, આ બનાવની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે ગુરૂવારના રોજ સવારના સમયે કોસંબા જકાતનાકા વિસ્તારમાં આવેલા મરઘા કેન્દ્ર પાસેથી પસાર થતી એક કેનાલમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ કોસંબા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, ત્યાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે

જે જગ્યાએ કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો તેનાથી દસ ફૂટ દૂર એક મોટો પથ્થર હતો. તેની પર ઘણા નિશાન પણ જોવા મળ્યા હતાં. તેથી પોલીસનું એવું માનવું છે કે યુવકની હત્યા કરીને તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો છે.

તેથી હાલમાં પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધીને આ યુવકની જે યુવકોએ હત્યા કરી છે તે યુવકોની હાલમાં પોલીસે તપાસ કરવાની શરૂ કરી હતી, આ ઘટના બન્યા બાદ આખા પરિવારમાં જાણે શોકના વાદળો છવાઈ ગયા હોય તેવું ગમગીન વાતાવરણ સર્જાઈ ગયું હતું અને પરિવારના દરેક લોકો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.