કેન્સર હોસ્પિટલમાં લોકોના જીવ બચાવનાર ડોક્ટર સાથે જ હોસ્પિટલમાં થયું એવું કે આખા હોસ્પિટલ સ્ટાફની આંખો ભીની થઇ ગઈ….
જે વ્યકતિ લોકોના જીવ બચાવતો હોય અને તેનો જ જીવ જોખમમાં મુકાઈ જાય તો એ ખુબજ દુઃખની વાત છે. આવી જ એક ઘટના વડાલથી સામે આવી છે. જ્યાં કેન્સર હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટર ઘરે આવોને નાહવા માટે ગયા.
ઘણી વાર થયા પછી પણ તે બહાર ન આવ્યા અને પછી જે થયું એ ખુબજ દુઃખદ હતું. ખીલન પટેલ નામના ડોક્ટર વડાલની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા.તે વડાલની હિમાલીયા હોસ્પિટલમાં એનેસ્થેસિયા ડોક્ટર તરિકે કામ કરતા હતા.
તે હોસ્પિટલમાં હતા અને ત્યાં પોતાની ફરજ બજાવતા હતા અને તે સમયે તે બાથરૂમમાં ગયા હતા. બપોરના ૧૨.૪૫ નો સમય હતો. તે બાથરૂમમાં ગયા હતા અને ઘણો સમય થતા પણ તે બહાર ન આવતા જયારે હોસ્પિટલ સ્ટાફે બાથરૂમમાં જઈને જોયું તો.
તે હોસ્પિટલમાં હતા અને ત્યાં પોતાની ફરજ બજાવતા હતા અને તે સમયે તે બાથરૂમમાં ગયા હતા. બપોરના ૧૨.૪૫ નો સમય હતો. તે બાથરૂમમાં ગયા હતા અને ઘણો સમય થતા પણ તે બહાર ન આવતા જયારે હોસ્પિટલ સ્ટાફે બાથરૂમમાં જઈને જોયું તો.
અચાનક ડોક્ટરનું હોસ્પિટલમાં જ મૃત્યુ થઇ જતા દુઃખના વાદળો છવાઈ ગયા હતા.જયારે ડોક્ટરના પરિવારને આ વાતની જાણ થતાની સાથે જ પરિવાર હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને ખીલન પટેલનો મૃતદેહ જોઈને પરિવારમાં માતમછવાઈ ગયો હતો અને આખો પરિવાર પોક મૂકીને રડી પડ્યો હતો.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.