કીર્તિ પટેલ માર્કેટ મા લાવી નવો કમો ! નવા કમા સાથે કીર્તિ પટેલ કેવી કરી મોજ જુઓ વિડીઓ – GujjuKhabri

કીર્તિ પટેલ માર્કેટ મા લાવી નવો કમો ! નવા કમા સાથે કીર્તિ પટેલ કેવી કરી મોજ જુઓ વિડીઓ

ટિકટોક વીડિયો દ્વારા ફેમસ થયેલી કીર્તિ પટેલ અને વિવાદને જૂનો નાતો રહ્યો છે.મૂળ સુરેન્દ્રનગરની અને સોશિયલ મીડિયા પર હમેશા પોસ્ટ કરીને અન્ય લોકો વિશે વિવાદિત નિવેદન કરનારી કીર્તિ પટેલ કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે.

હાલમાં કમાને લઈને પણ સોશીયલ મીડિયામાં ચર્ચાઓ થઈ રહી છે.ત્યારે સોશીયલ મીડિયામાં હવે કમાના ડુપ્લીકેટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.હાલમાં ફરી એમવાર માર્કેટમાં નવો કમો આવ્યો છે અને આ કમો લઈ આવનાર બીજું કોઈ નહિ પણ કીર્તિ પટેલ છે.

સતત ચર્ચામાં રહેતી એવી ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ ડુપ્લીકેટ કમાને લઈને સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે.તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો છે.જેમાં કીર્તિ પટેલ અને ડુપ્લિકેટ કમો એક અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે.

કીર્તિ પટેલ કમા સાથેનું રિલ્સ શેર કરતી વખતે લોકોને પૂછ્યું છે કે આ કમો તમને કેવો લાગ્યો.સૌથી ખાસ વાતે કે આ નવા કમાં સાથે કિર્તી પટેલ ઘણીબધી રમુજી રિલ્સ બનાવી છે.

અન્ય એક વિડીયોમાં કીર્તિ પટેલ અને નવા કમાને બેંચ પર બેઠેલા જોઈ શકાય છે.આ દરમિયાન નવા કમાને કીર્તિ પટેલના ગાલ પર કિસ કરતો જોઈ શકાય છે.આ વિડીયોમાં કીર્તિ પટેલે રોમાન્ટિક ગીત “ભીગે હોઠ તેરે” સેટ કર્યું છે.સાથે કેપ્શનમાં એમ પણ લખ્યું છે કે “કમો ફૂલ મુડમાં છે”