કિંજલ દવેએ ખરીદી કરોડો ની લક્ઝ્યુરિયર્સ કાર, મોટા મોટા કલાકારો પાસે નથી આવી કાર, જુઓ તસ્વીરો, અને કિંમત….
ગુજરાતમાં ઘણા બધા ગાયક કલાકારો આવેલા છે, દરેક ગાયક કલાકારો તેમના અવાજ અને સુરથી પ્રખ્યાત હોય છે, તેથી દરેક ગુજરાતી ગાયક કલાકારોના લાખો કરતા પણ વધારે સંખ્યામાં ચાહક મિત્રો હોય છે, આપણે દરેક લોકો ગુજરાતની ફેમસ ગાયક કલાકાર કિંજલ દવેને તો ઓળખીએ જ છીએ, થોડા વર્ષો પહેલા જ કિંજલ દવેના આ ગીતે આખા ગુજરાતમાં ધૂમ મચાવી હતી.
તે સમયે કિંજલ દવેએ ચાર ચાર બંગડીવાળી ગીત ગાઈને દરેક લોકોના દિલમાં જગ્યા બનાવી દીધી હતી, તેથી હાલમાં કિંજલ દવેના લાખોની સંખ્યામાં ચાહક મિત્રો છે, હાલમાં કિંજલ દવેએ એક મોંઘીદાટ કાર ખરીદી હતી,કિંજલ દવેએ હાલમાં મર્સીડીઝ એસયુવી લક્ઝ્યુરિયર્સ કાર ખરીદી હતી, કિંજલ દવેએ તેની નવી ખરીદેલી મોંઘી દાટ લક્ઝ્યુરિયર્સ ગાડીની સાથે કેટલાક ફોટા પણ પડાવ્યા હતા.
કિંજલ દવેએ તેની નવી ખરીદેલી કાર સાથે ફોટા પાડીને તે ફોટાને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા હતા, કિંજલ દવેએ આ કાર તેમની જાતે જ તેમની માટે ખરીદી હતી,કિંજલ દવેએ જે તેમના ગાડી સાથે જે ફોટા શેર કર્યા હતા તે જોઈને તેમના દરેક ચાહક મિત્રો ખુબ જ ખુશ થઇ ગયા હતા, કિંજલ દવેના પિતા જે સમયે મર્સીડીઝ ગાડી ચલાવી રહ્યા હતા તે સમયે કિંજલ દવેએ એક વિડિઓ બનાવીને તે વિડિઓને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો.
કિંજલ દવેએ તેમની નવી લક્ઝ્યુરિયર્સ કારને ફૂલોના હારથી શણગારી પણ હતી, કિંજલ દવેએ હાલમાં જે નવી લક્ઝ્યુરિયર્સ મર્સીડીઝ કાર ખરીદી હતી તેની અંદાજિત કિંમત સવા કરોડ રૂપિયા જેટલી હતી,કિંજલદવે એ તેની આ લક્ઝ્યુરિયર્સ કારની સાથે જુદા જુદા પોઝ આપીને ફોટા પણ પડાવ્યા હતા, તે દરેક ફોટા જોઈને તેમના ચાહક મિત્રો તેમની ખુશી રોકી શક્યા ન હતા.
તેથી હાલમાં કિંજલ દવેએ આ નવી લક્ઝ્યુરિયર્સ કાર ખરીદીને આખા ગુજરાતમાં ખુબ જ ધૂમ મચાવી દીધી હતી, કિંજલ દવે દરેક ગુજરાતીઓના દિલમાં વસી ગઈ હતી, કિંજલ દવેના દેશમાં મોટી સંખ્યામાં ચાહક મિત્રો છે,કિંજલ દવેએ તેમની સગાઈ પવન જોશી સાથે કરી હતી, તેથી કિંજલ દવેએ તેમની નવી લક્ઝ્યુરિયર્સ મર્સીડીઝ કાર સાથે પવન સાથે પણ કેટલાક ફોટા પડાવ્યા હતા અને તેને વાયરલ પણ કર્યા હતા.