કબાટ કે તિજોરીમાં આ 1 રૂપિયાની નોટ હોય તો એકવાર જોઈ લેજો,આ 1રૂપિયાની નોટથી હજારો રૂપિયા કમાઈને આપી શકે છે….. – GujjuKhabri

કબાટ કે તિજોરીમાં આ 1 રૂપિયાની નોટ હોય તો એકવાર જોઈ લેજો,આ 1રૂપિયાની નોટથી હજારો રૂપિયા કમાઈને આપી શકે છે…..

ઘણા લોકો એવા હોય છે કે જૂની વસ્તુઓનો એકત્રિત કરવાનું પસંદ કરે છે,અમુક લોકો જૂના જમાનાની ચલણી નોટો અને સિક્કાઓનો સંગ્રહ કરે છે.પછી આ એકત્રિત કરેલી વસ્તુને ઊંચા ભાવે વેચતા હોય છે.તમને જણાવી દઈએ કે અત્યારે આવી ચલણી નોટો અને સિક્કાઓનો ભાવ ઘણા ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે.એવામાં એક રૂપિયાની નોટોની બજારમાં કિંમત ન લગાવી શકાય તેટલા ભાવમાં વેચાઈ રહી છે,ત્યારે બધા લોકો વિચારી રહ્યા હશે કે એક રૂપિયાની નોટની કિંમત એક રૂપિયો જ હોય પરંતુ એવું નથી.

જો તમારી પાસે એકત્રિત કરેલી જૂની નોટો પડેલી હોય તો ધ્યાનથી જોઈ લેજો,તમે તે નોટો લાખો રૂપિયામાં પણ વેચી શકો છો.અને પૈસા કમાઈ શકો છો.અત્યારે એક ઓનલાઈન વેબસાઇટ છે કે જેના પર જૂની નોટો અને સિક્કાઓ લાખો,હજારો રૂપિયાઓમા વેચાઈ રહ્યા છે.જ્યારે જુદા જ પ્રકારની દેખાતી એક રૂપિયાની નોટની માંઘ વધી રહી છે.અત્યારે કોઇન્સબજાર જેવી વેબસાઇટ પર આ નોટનો ભાવ 42 હજાર રૂપિયા જોવા મળી રહ્યો છે.જોકે અત્યારે ડિસ્કાઉન્ટ સાથે આ નોટ ઓછા ભાવે મળી રહી છે.

આવી નોટની કિમત 45 હજાર નહીં પણ 55 હજાર રૂપિયાની રાખવામા આવી હતી.ત્યારે અમુક લોકો ડિસ્કાઊંટની રાહ જોઈને બેઠેલા હોય છે,જ્યારે ઓછી કિમત થતાંની સાથે જ ખરીદી કરી લેતા હોય છે.જ્યારે આવી જૂની 1 રૂપિયાની નોટની કિમત આટલી બધી કેમ? તો આવો જાણીએ કે એવું તો શું છે આ નોટમાં કે જેની કિમત હજારોમાં બોલાઈ રહી છે.

તો તમને જણાવી દઈએ કે આ નોટ 25 થી 30 વર્ષ જૂની હોવાનું સામે આવી રહ્યું છે.આ એક રૂપિયાની નોટનો નંબર 786786 છે અને તેની પ્રિફિક્સ 56S છે.અને તેના પર નાણા સચિવ એસ વેંકિતારામન હસ્તાક્ષર પણ છે.જ્યારે જૂના સિક્કાઓ અને નોટો એકત્રિત કરનારાઓ આવી નોટની કલેક્ટ કરતાં હોય છે એટ્લે આટલા બધા ઊંચા ભાવે વેચાઈ રહી છે.

આ નોટોનું વેચાણ કરતાં પહેલા,કોઈપણ વેબસાઇટની ટર્મ્સ અને કંડિશન વાંચીને જ વેચાણ કે ખરીદી કરજો,જેથી કરીને છેતરપિંડીથી બચી શકાય.વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.