કબરાઉ માં આજે પણ માં મોગલ હાજરા હજુર બિરાજમાન છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે… – GujjuKhabri

કબરાઉ માં આજે પણ માં મોગલ હાજરા હજુર બિરાજમાન છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોની માનેલી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને માં મોગલના આર્શીવાદ પણ લેતા હોય છે, માં મોગલના દરવાજે માથું ટેકવાથી ભક્તોના જીવનમાં આવતા બધા જ દુઃખો માં મોગલ દૂર કરીને ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે, માં મોગલ આજે પણ ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપે છે.

તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવે છે. હાલમાં એક તેવા જ યુવકની માનેલી માનતા પુરી થતા કબરાઉ માં બિરાજમાન માં મોગલના ધામમાં યુવક તેની માનેલી મનોકામના પુરી કરવા માટે આવી પહોંચ્યો હતો. આ યુવકનું નામ જયંતિભાઈ પટેલ હતું, જયંતીભાઈ મોરબીના રહેવાસી હતા, જયંતીભાઈ હાલમાં તેમની માનેલી માનતા પુરી કરવા માટે આવ્યા હતા.

જયંતીભાઈ મંદિરમાં આવીને માં મોગલના દર્શન કર્યા ત્યારબાદ મણિધર બાપુના દર્શન કરીને તેમને વિસ હજાર રૂપિયા આપ્યા અને મણિધર બાપુને કહ્યું કે હું માનતા માની હતી તે માનતા પુરી થઇ ગઈ એટલે હું માનતા પુરી કરવા આવ્યો છું તેમ કહીને મણિધર બાપુએ વિસ હજાર રૂપિયા આપ્યા તો મણિધર બાપુએ તે પૈસામાં એક રૂપિયો ઉમેર્યો.

તે બધા જ પૈસા યુવકને પરત કર્યા અને કહ્યું કે માં મોગલએ તારી માનતા એકસો દસ વાર પુરી કરી, માં મોગલનો આપનારી છે લેનારી નથી, તેથી તું આ પૈસામાંથી અડધા પૈસા તારી દીકરીને અને અડધા પૈસા તારી બહેનને આપી દેજે,

માં મોગલએ અત્યાર સુધી ઘણા ભક્તોની માનતાઓ પુરી કરીને તેમના જીવનમાં આવતા બધા જ દુઃખો દૂર કરીને તેમનું જીવન ખુશીઓથી ભરી દીધું છે, આથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.