કચ્છમાં એક એવી દરગાહ આવેલી છે કે જ્યાં માનતા માનવાથી જ કેન્સર જેવી મોટી મોટી બધી જ બીમારીઓ દૂર થાય છે. – GujjuKhabri

કચ્છમાં એક એવી દરગાહ આવેલી છે કે જ્યાં માનતા માનવાથી જ કેન્સર જેવી મોટી મોટી બધી જ બીમારીઓ દૂર થાય છે.

ગુજરાતમાં મિત્રો ઘણી બધી એવી જગ્યાઓ આવેલી છે, ઘણી તો એવી પણ જગ્યાઓ આવેલી છે જ્યાં અલગ અલગ ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે, આપણે બધા લોકો જાણીએ જ છીએ કે કોઈ પણ વ્યક્તિ બીમાર થાય એટલે દુઆ અને દવા એમ બંનેની જરૂર પડતી હોય છે, આજે આપણે એક તેવી જ જગ્યા વિષે વાત કરીશું.

આ એવી જગ્યા છે કે જ્યાં બાધા રાખવાથી જ કેન્સર જેવી બધી જ મોટી મોટી બીમારીઓ દૂર થાય છે, આપણે લોકો જાણીએ જ છીએ કે ઘણા લોકો કેન્સરનું નામ સાંભળતાની સાથે જ ડરવા લાગતા હોય છે અને કહે છે કે હવે આ બીમારી મારા શરીરમાંથી દૂર નહીં થાય, તેથી શરીરમાં થતી મોટી મોટી બીમારીઓને દૂર કરવા માટે આ જગ્યાને પ્રખ્યાત માનવામાં આવે છે.

આ જગ્યાને ચમત્કારિક જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ જગ્યા કચ્છમાં આવેલી છે, આ જગ્યા પર એક દરગાહ આવેલી છે, તેથી દરેક લોકો આ દરગાહને ગેશનશાહ પીરની દરગાહ તરીકે ઓળખે છે, આ દરગાહ તેના પરચાથી દેશ અને વિદેશમાં પણ ખુબ જ જાણીતી બની છે, તેથી લોકો દુરદુરથી મોટી સંખ્યામાં બાધાઓ માનવા માટે આવતા હોય છે.

આ દરગાહ પર લોકો કેન્સરની બીમારી દૂર કરવા માટેની બાધા રાખવા માટે આવતા હોય છે, અત્યાર સુધી ઘણા લોકોને આ બીમારીથી છુટકારો મળ્યો છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારમાંથી માનતાઓ માનતા માટે આવતા હોય છે, તેથી આ દરગાહ પણ કેન્સરના ડોક્ટર એવું લખેલું છે.

આ જગ્યા પર લોકોની માનેલી માનતા પુરી થાય એટલે લોકો આ જગ્યા પર આવીને દરગાહ પર ચાદર ચડાવતા હોય છે, અમેરિકામાં રહેતા પણ ઘણા લોકો દરગાહની માનતા માનતા હોય છે,

આ દરગાહ કચ્છના ગોંડાલા ગામમાં આવેલી છે, આ દરગાહ પર આવતા લોકો પ્રસાદી રૂપે ગોળ અને ખાંડ પણ ચડાવતા હોય છે, તેથી આ દરગાહ પર હજારો લોકો માનતાઓ માનવા માટે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે.