એવી સોનાની દુકાન કે અહીં ફક્ત ૨૫૦૦ રૂપિયામાં મળે છે આટલા તોલા સોનુ,આ વાત મઝાક નથી પણ સાચી છે….
આજે સોનાના ભાવ દિવસેને દિવસે વધી રહયા છે, સોનુ લેવું હવે એક સપનું બની ગયું છે, આજે એક તોલા સોનાનો ભાવ ૫૮૦૦૦ રૂપિયાની આસપાસ છે, સામાન્ય વ્યકતિ માટે તો સોનુ લેવું આજે એક સપનું જ બની ગયું છે.
પણ આજે અમે તમને એક એવી સોનીની દુકાન જણાવીશું કે જ્યાં ફક્ત ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયામાં તોલું સોનુ આપવામાં આવી રહ્યું છે.તમને પણ આ વાત મઝાક લગતી હશે પણ આ વાત બિલકુલ સાચી છે,
એક સોની પોતાની દુકાનમાં આવતા ગ્રાહકોને ૨૫૦૦ રૂપિયામાં તોલું સોનુ આપી રહ્યો છે, અને દાવો કરી રહ્યો છે કે તેમે આ સોનુ ભારતમાં ગામે તે દુકાને છેક કરાવી શકો છે.અસલી જ આવશે.આ સોનાની દુકાનનું નામ ગિરી ઝવેર મહેલ છે અને તે કલ્યાણપુરીમાં આવેલું છે.
અહીંની માલિક એક વૃદ્ધ મહિલા છે અને તે તેની દુકાન પર આવતા લોકોને ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપિયાના ભાવમાં સોનાના દાગીના આપે છે. આ દુકાનના ઘણા વિડીયો પણ સોસીયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. તે દાવો કરે છે કે આ સોનુ એકદમ અસલી છે.તમે કોઈપણ જગ્યાએ આ સોનાને ચેક કરાવી શકો છો.
આ દુકાનમાં અસલી સોનુ આપવામાં આવે છે.એટલા માટે જ લોકો દૂર દૂરથી અહીં સોનુ ખરીદવા માટે આવે છે, લોકોને આની જાણકારી મળતા જ આખા દેશમાં આની ખુબજ ચર્ચા થઇ રહી છે. તેમનો દાવો છે કે આવું શુદ્ધ સોનુ તેમને બીજી કોઈ જગ્યાએ નહિ મળે.દેશના જવાનોને તો સારું એવું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.