એન્જીનીયર યુવકે સારા પગારની નોકરી છોડી પશુપાલન શરૂ કર્યું તો લોકો કહેવા લાગ્યા કે તે મોટી ભૂલ કરી પણ આજે તે યુવક મહિને કમાય છે એટલું કે આંકડો સાંભળીને ભલભલાના મોઢા પહોળા થઇ જાય…. – GujjuKhabri

એન્જીનીયર યુવકે સારા પગારની નોકરી છોડી પશુપાલન શરૂ કર્યું તો લોકો કહેવા લાગ્યા કે તે મોટી ભૂલ કરી પણ આજે તે યુવક મહિને કમાય છે એટલું કે આંકડો સાંભળીને ભલભલાના મોઢા પહોળા થઇ જાય….

આજે ઘણા એવા યુવાનો છે કે જેમને ભણ્યા પછી પણ જોવે એવી નોકરી નથી મળી રહી. જો નોકરી મળે છે તો તેમને જોવે એવો પગાર નથી મળતો.બીજી બાજુ જે યુવાનો ખેતી કે પશુપાલ કરે તો લોકો તેમની મજાક ઉડાવે છે. તેનાથી મોટા ભાગના યુવકો શોખ અને આવડત હોવા છતાં તે ડરે છે.

આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જેણે પોતાની તગડા પગારની નોકરી છોડીને પશુપાલન શરૂ કર્યું.આ યુવકનું નામ જયગુરુ છે અને તે કન્નડનો રહેવાસી છે.

તેને સારી કોલેજમાંથી એન્જીનીયરનો અભ્યાસ કર્યા પછી સારા પગારની નોકરી મળી ગઈ પણ તેને એક વર્ષ પછી પોતાની નોકરી છોડી દીધી અને પોતાના ગામે પશુપાલન કરવા માટે ઘરે આવી ગયો. તો લોકો તેની ખુબજ મઝાક ઉડાવતા હતા.

કે તું શું કરે છે. સારી નોકરી છોડી દીધી પણ તેને લોકોની વાત સાંભળવાની જગ્યાએ પોતાનું કામ શરૂ રાખ્યું અને ૧૩૦ ગાયોનો તબેલો કર્યો અને તેમાંથી સારી કમાણી કરવા લાગ્યા અને તે ચાન સૂકવવા માટેનું મશીન લાવી ચણા સુકવી તેને થલીમાં ભરીને વેચવા લાગ્યા.

તે મહિનાની ૧૦૦૦ થેલી છાણ વેચે છે. જેનાથી સારી એવી કમાણી પણ થાય છે.ગુરુચરણ આજે દર મહિને ૧૦ લાખ રૂપિયાની કમાણી કરે છે. તેમની કમાણી સાંભળીને આજે ભલભલા લોકો ચકરાઈ જાય છે. જો મનમાં કઈ કરવાની ધગશ હોય તો વ્યકતિ કોઈપણ મુકામ હાસિલ કરી શકે છે. ગુરુ ચરણે આજે પશુપાલનને પોતાનું કરિયર બનાવીને બધાને એક નવી રાહ દેખાડી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.