એક મહિલાએ શાણાના શિક્ષક પર રસ્તામાં કર્યું એવું કૃત્ય કે શિક્ષકે ગુમાવ્યો જીવ… – GujjuKhabri

એક મહિલાએ શાણાના શિક્ષક પર રસ્તામાં કર્યું એવું કૃત્ય કે શિક્ષકે ગુમાવ્યો જીવ…

મિત્રો હાલના સમયમાં રાજસ્થાનમાથી એક મોટી ખબર સામે આવી રહી છે જેમાં એક દલિત શિક્ષકને જીવતી સળગાવી નાખવામાં આવી હતી અને તેમનું બુધવારના રોજ અવસાન થયું હતું આ સાથે આ કેસની ગુરુવારના રોજ પોલીસ ધ્વાર કાર્યવાહી કરવામાં આવી છે.

અને આ મામલે રાજસ્થાનની સરકાર પાસે રિપોર્ટ પર માંગવામાં આવ્યો છે અને આ રિપોર્ટને જમા કરાવવા માટે સેટ દિવસની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે અને આ સાથે આ માટે ચેતવાળી પણ આપવામાં આવી છે જો આટલા દિવસોમાં રિપોર્ટ નહીં મળે.

તો હજાર થવા માટે નોટિસ મોકલવામાં આવશે રાજસ્થાનના લોકોને આ પત્ર લખીને તમામ વિગતો અંદર જણાવી છે આ સાથે આ નકલ FIR તરીકે આપવામાં આવી છે આ સાથે આનો જવાબ નહીં મળે તો સિવિલ કોર્ટનો પણ ઉપિયોગ કરવામાં આવશે.

અને આ સાથે આને સંસદ પણ મોકલવામાં આવશે આ સાથે શિક્ષકના રસ્તામાં પેટ્રોલ નાખ્યું અને રસ્તામાં જ આ સ્ત્રી શિક્ષકને આગથી સળગાવી નાખવામાં આવ્યા હતા અને આ આગના કારણે શિક્ષકને ખૂબ જ ગંભીર અસર થઈ હતી અને તેમનું અવસાન થયું હતું.