એક ખેડૂતને તેના ખેતરમાંથી મળ્યો લાખો રૂપિયાનો ખજાનો, એવું તો શું થયું કે આ ખેડૂત ખુશ થવાને બદલે રડવા લાગ્યો. – GujjuKhabri

એક ખેડૂતને તેના ખેતરમાંથી મળ્યો લાખો રૂપિયાનો ખજાનો, એવું તો શું થયું કે આ ખેડૂત ખુશ થવાને બદલે રડવા લાગ્યો.

જીવન જીવવાની સાથે અચાનક એક એવો સમય તમારી પાસે આવી જતો હોય છે કે તેનાથી તમને એક નવી અને શાહી જીવન મળી જતું હોય છે. પણ કેટલીક વખતે તે શાહી જીવન ખુબ જ ટૂંકા સામાની માટે જ રહેતું હોય છે,

તેવો જ એક કિસ્સો હાલમાં બન્યો છે, જેમાં એક ખેડૂતને ખેતરમાંથી મળ્યો હતો ખજાનો પણ જયારે તેની સાથે થયું એવું એટલે તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.

આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના રાયપુરના ભટગાવનો છે, આ ગામમાં રહેવા વાળા એક વ્યક્તિ જે ખેતી કામ કરીને તેનું ગુજરાન ચલાવતો હતો, તે એક દિવસે તેના ખેતરમાં ખેડી રહ્યો હતો

અને તેવામાં તેના હળ સાથે કોઈ વસ્તુ અથડાઈ હતી. ત્યારબાદ સુખદેવે હળ ઉભું રાખીને જોયું તો અંદરથી એક માટલું નીકર્યું હતું, તેઓએ એવું લાગ્યું કે અંદર કોઈ સોના ચાંદીનો ખજાનો હશે.

ત્યારબાદ સુખદેવે આ માટલું ખોલીને જોયું તો તેમાં સોનાના ઘરેણાંથી ભરેલો હતો, આ જોઈ સુખદેવ ખુબ જ ખુશ થઇ ગયો અને આ વાતની જાણ થોડાક જ સમયમાં આખા ગામમાં ખબર પડી ગઈ હતી

અને તેથી આ વાતની જાણ સીધી પોલીસને થઇ. પોલીસે અહીંયા આવીને આ ઘરેણાંને તેમના કબ્જે લેવા માટે કહ્યું હતું પણ ગામના લોકો આ સુખદેવ બાજુએથી બોલવા લાગ્યા અને આ ઘરેણાં આપવાની ના પાડવા લાગ્યા હતા. પછી સોનીને બોલાવ્યો અને આ ઘરેણાંની તપાસ કરાવી અને આ બધા જ ઘરેણાં નકલી નીકર્યા હતા. જેથી સુખદેવ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો.