આ 3 શાકભાજી ખાશો તો 85 વર્ષ સુધી શરીરમાં કેલ્શિયમની કમી નહિ થવા દે. હાથ, પગ અને સાંધાના દુખાવા પણ દૂર ભાગશે..
મિત્રો આજે અમે તમને કેટલીક એવી શાકભાજી વિષે જણાવીશું કે જેનું સેવન આપણા માટે ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારા શરીરમાં કેલ્શિયમની કમી, લોહીની ઉણપ, થાક લાગવો
અને શરીરના અલગ અલગ દુખવામાંથી છુટકાળો અપાવે છે. આના સિવાય બીજી ઘણી રીતે પણ આ શાકભાજી આપણા માટે ફાયદાકારક છે. આજે અમે તમને આ શાકભાજીને કઈ રીતે ગ્રહણ કરવું એ પણ જણાવીશું.
સૌથી પેહલી શાકભાજી છે બ્રોકલી, બ્રોકલીની અંદર ભરપૂર માત્રમાં ફાઈબર અને પ્રોટીન હોય છે. પ્રોટીન આપણા શરીરના બંધારણ માટે ખુબજ જરૂરી તત્વ છે. બ્રોકલીને ખાવા પહેલા તેને ગરમ પાણીથી સાફ કરો અને પછી તેને ખાઓ.
બ્રોકલી ખાવાથી શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપ પુરી કરે છે. બ્રોકલી શરીરની અશક્તિને પણ દૂર કરે છે. વાર અને ચહેરા માટે પણ આ શાકભાજી ખુબજ ફાયદાકારણ છે.
બીજી શાકભાજી છે દૂધી, દૂધી ખાવાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં ફાયદાકારક રાહત મળે છે. દૂધી ખાવાથી હૃદય રોગ પર દૂર રહે છે. દૂધી લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ રૂપ થાય છે. દરરોજ દૂધીનો જ્યુસ પીવાથી પણ તે આપણા માટે ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
આમ કરવાથી સાંધાના દુખાવાથી પણ છુટકાળો મળે છે. જે લોકોને શરીરમાં કેલ્શિયમની કમી રહે છે. તે લોકો માટે વટાણાનું સેવન કરવું ખુબજ ફાયદાકારક માનવામાં આવે છે. વટાણામાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે.
નોધ:-કોઈપણ ઘરેલુ ઉપાય કરતાં પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી….