આ સાધ્વી દિવસના ૧૨ કલાક પાણીની સપાટી પર સુઈને તપસ્યા કરે છે. તેમને કરેલી ભવિષ્યવાણી આજ સુધી ખોટી નથી પડી. – GujjuKhabri

આ સાધ્વી દિવસના ૧૨ કલાક પાણીની સપાટી પર સુઈને તપસ્યા કરે છે. તેમને કરેલી ભવિષ્યવાણી આજ સુધી ખોટી નથી પડી.

મિત્રો આજ સુધી તમે એવા ઘણા સાધુ સંતો જોયા હશે, કે જે કઠિન તપસ્યા કરતા હોય છે. આજે અમે તમને એક એવી જ સાધ્વી વિષે જણાવીશું કે જે પાણીમાં તપસ્યા કરી રહ્યા છે. બધા લોકો જાણે છે કે સાધુ સંતોનું જીવન ખુબજ કઠિન હોય છે.

માતાજી જળ સાધના કરે છે. તેમને પોતાની સાધનાથી એવી શક્તિ સાહિલ કરી છે કે જેનાથી તે વ્યક્તિ ભૂતકાળ અને ભવિષ્ય બતાવી દે છે.દરેક લોકો આ સાધ્વીને લક્ષ્મી અમ્માજી કહે છે. લક્ષ્મી અમ્માજી દિવસના ૧૨ કલાકથી પણ વધારે પાણી પર સાધના કરે છે અને તે સાધના કરતા કરતા પાણી પણ આમ મેળે તળે છે.

સાથે સાથે માળા પણ કરે છે. વ્યક્તિનું એક કલાક પણ પાણીમાં રહેવું મુશ્કિલ પડી જાય છે. ત્યારે આ સાધ્વી દિવસના ૧૨ કલાક પાણીની સપાટી પર તળીને સાધના કરે છે.માતાજી નદીની સાથે સાથે ખુલ્લા સમુદ્રમાં પણ તપસ્યા કરે છે.

દિવસના ૧ લાખથી પણ વધારે વાર માળા ફેરવે છે. સામાન્ય વ્યક્તિ જો આવી રીતે પાણીની સપાટી પર તરે તો તેમનો ડૂબવાનો ડર રહે છે અને એવામાં આ માતાજી ૧૨ કલાકથી પણ વધારે સમય તરે છે.

માતાજીએ પોતાની સાધનાથી એવી શક્તિઓ હાસિલ કરી છે કે.જેનાથી માતાજી વ્યક્તિનું ભૂતકાળ અને ભવિષ્ય પણ જણાવે છે. અને આજ સુધી માતાજીએ જેટલા લોકોએ પણ ભવિષ્ય વિષે જણાવ્યું છે. તેમનું ભવિષ્ય સાચું જ પડ્યું છે. દરરોજ માતાજી પહેલા પાણીની અંદર જાય છે અને પછી ધીરે ધીરે તે પાણીની બહાર આવે છે. ધન્ય છે તેમની આવી ભક્તિને.