આ વ્યક્તિ આમતેમ રસ્તાઓ પર ભટકીને જે મળે તે ખાઈ લે છે અને જો ખાવનું ના મળે તો પાણી પીને સુઈ જવા મજબુર બન્યા છે. – GujjuKhabri

આ વ્યક્તિ આમતેમ રસ્તાઓ પર ભટકીને જે મળે તે ખાઈ લે છે અને જો ખાવનું ના મળે તો પાણી પીને સુઈ જવા મજબુર બન્યા છે.

આજના સમયમાં દરેક લોકોને તેમનું જીવન જીવવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે અને આવી પરિસ્થિતિમાં ઘણા પરિવારો તેમનું જીવન જીવતા હોય છે. આ દુનિયામાં દરેકે દરેક લોકોને સુખ અને દુઃખમાંથી પસાર થવું જ પડે છે.અમુક વખતે આવા લોકોને તેમના જીવનમાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે.આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓ રસ્તાઓ પર રહે છે અને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.

આજે આ વ્યક્તિ છેલ્લા થોડા દિવસથી એક બ્રિજ નીચે બેસી રહે છે અને આમતેમ ભટકે છે. લોકો ખાવાનું આપે તો તે ખાઈ લે છે નહિ તો ખાલી બેસી જ રહીને તેના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે. તેઓ તેમનું નામ પણ સરખી રીતે બોલી શકતા નથી.

તેઓ તેમનું નામ મલ્હાર બતાવે છે અને તેઓ મલગાવના છે એવું પણ કહી રહ્યા છે. આજે તેઓ એકલા જ રહીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે, તેઓ એકલા જ છે તેમનો પરિવાર પણ તેમની સાથે નથી અને આવી પરિસ્થિતિમાં તેઓ એકલા રહીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે. રસ્તા પર જે મળે તે ખાઈને આ વ્યક્તિ તેમના દિવસો પસાર કરતા હતા.

આવી જ રીતે તેઓ તેમના દિવસો પસાર કરે છે અને જ્યાં જગ્યા મળતી હતી ત્યાં સૂઈને તેમના દિવસો પણ પસાર કરતા હતા. આજે તેમના પરિવારની પણ તેમને કોઈ ખબર નથી અને તેઓ કોઈની સાથે વાત પણ બરાબર રીતે નથી કરતા આવી જ રીતે તેઓ તેમના દિવસો પસાર કરે છે.આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આ નંબર પર કોલ કરો – ૭૬૦૦ ૯૦૦ ૩૦૦.