આ વૃદ્ધ દંપતી દીકરા વિના ઓશિયાળું જીવન જીવી રહયા હતા તો અજાણ્યા યુવકોએ તેમના દીકરા બનીને કરી એવી મદદ કે તે ખુશીના આંસુએ રડી પડ્યા. – GujjuKhabri

આ વૃદ્ધ દંપતી દીકરા વિના ઓશિયાળું જીવન જીવી રહયા હતા તો અજાણ્યા યુવકોએ તેમના દીકરા બનીને કરી એવી મદદ કે તે ખુશીના આંસુએ રડી પડ્યા.

જીવનમાં ઘડપણ એક એવો સમય છે કે જેમાં કોઈના કોઈના સાથ સહકારની જરૂર પડતી હોય છે. તો કોઈનો સાથ ના મળે તો જીવન વિતાવવું ખુબજ મુશ્કિલ પડી જાય છે. પણ એવા દંપતીનું શું કે જેમના દીકરા નથી હોતા અને તેમને પોતાની જીવન ખુબજ તકલીફમાં વિતાવવું પડે છે.

આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જયા એક દંપતી ખુબજ તકલીફમાં પોતાનું જીવન જીવી રહ્યા છે.આ દંપતીને સંતાનોમાં દીકરીઓ છે દીકરો કોઈ નથી માટે દીકરીઓ આજે પરણીને સાસરીમાં છે. દીકરો ના હોવાથી આ દંપતી ખુબજ તકલીફમાં પોતાનું જીવન જીવી રહયા છે.

આજે ખાવા પીવામાં ખુબજ તકલીફ પડે છે. તે ભાડાના ઘરમાં રહે છે અને આજે ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કિલ પડી ગયું છે. દીકરીઓ અને આજુ બાજુના લોકો થોડી મદદ કરી દે તો તેમનું ગુજરાન ચાલી જાય છે.

તેમની તકલીફ જોઈને સમાજ સેવા કરતા યુવકો તેમના દીકરા બનીને આવ્યા તેમની સ્થિતિ જોઈને બધા જ યુવકો ખુબજ ભાવુક થઇ ગયા હતા. તો યુવકો આ વૃદ્ધ દંપતીને મદદ કરવાનું નક્કી કર્યું હતું. તેમનું સાગા સબંધીઓમાં પણ એટલું બધું કોઈ મદદ નથી કરતુ.

માટે આ યુવકો તેમને કહ્યું કે તે તેમને દર મહિને કરિયાણાની મદદ કરશે જેનાથી તેમને ખાવા પીવા કોઈપણ જાતની તકલીફના પડે અને બીજી પણ મદદ કરવાનું આશ્વાસન આપતા આજે આ દંપતી ખુશીના આંસુ રડી પડ્યા હતા. આ યુવકો તેમના દીકરા બનીને તેમની મદદ કરી.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.