આ વસ્તુના ૨૧ દાણાને રોજ રાત્રે પલાળીને તેનું સેવન સવારે કરવાથી શરીરમાં થતા સાંધાના, ગોઠણના અને કમરના દુખાવા હંમેશા માટે દૂર થઇ જશે…. – GujjuKhabri

આ વસ્તુના ૨૧ દાણાને રોજ રાત્રે પલાળીને તેનું સેવન સવારે કરવાથી શરીરમાં થતા સાંધાના, ગોઠણના અને કમરના દુખાવા હંમેશા માટે દૂર થઇ જશે….

આપણે હાલના ચાલી રહેલા સમયમાં ઘણા લોકોને જોતા હોઈએ છીએ જેમને ગોઠણમાં, સાંધામાં અને હાથ પગમાં પણ ઘણા લોકોને દુખાવા થતા હોય છે, શરીરમાં થતા તમામ પ્રકારના દુખાવા કેલ્શિયમના કારણે થતા હોય છે, તેથી લોકો શરીરમાં થતા તે બધા જ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે કેલ્શિયમની ગોળી કે વિટામિનની ગોળીનું સેવન કરતા હોય છે.

તો પણ ઘણીવાર તે બધી સમસ્યાઓ દૂર થતી નથી, તેથી કેલ્શિયમની ઉણપને પુરી કરવા માટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ, આ વસ્તુનું એકવીસ દિવસ સુધી સેવન કરવાથી શરીરમાં જે ફાયદા થશે તેનાથી દવાખાનાના હજારો રૂપિયા બચી જશે, આ વસ્તુને મગફળીના દાણા તરીકે ઓળખવામાં આવે છે, આ વસ્તુના ૨૧ દાણા લઈને તેને રોજ રાત્રે પલાળી લેવા.

ત્યારબાદ તે દાણાનું સવારે ઉઠીને ચાવી ચાવીને સેવન કરવાનું છે, આ દાણાનું સેવન કરવાથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળશે, કેલ્શિયમના કારણે શરીરમાં થતા તમામ પ્રકારના દુખાવા દૂર થઇ જશે અને શરીરમાં અનેક પ્રકારના વિટામિન મળતા હોય છે, મગફળીના પલાળેલા દાણાનું સેવન કરવાથી તમને ક્યારેય કેન્સર જેવી બીમારી નહીં થાય.

આ દાણાનું સેવન કરવાથી આંખોની રોશનીમાં પણ વધારો થતો હોય છે, જે લોકોને શરીરમાં લોહીની ઉણપ હોય તે લોકોની ઉણપ પણ આ દાણાનું સેવન કરવાથી દૂર થાય છે, ત્યારબાદ જે મહિલાનોને વારંવાર હાથ અને પગમાં ખાલી ચડતી હોયતે મહિલાઓ માટે પણ આ દાણા રામબાણ નીવડે છે, આથી રોજ રાત્રે મગફળીના દાણાને પલાળીને તેનું સેવન કરવાથી શરીરમાં થતી અનેક બીમારીઓને દૂર કરવા માટે કારગર નીવડશે.