આ યુવકને પહેલાથી જ ખબર હતી કે પુલ તૂટવાનો છે ! જુઓ હાલમાં કર્યો મોટો ખુલાસો… – GujjuKhabri

આ યુવકને પહેલાથી જ ખબર હતી કે પુલ તૂટવાનો છે ! જુઓ હાલમાં કર્યો મોટો ખુલાસો…

ગુજરાતનાં મોરબીમાં: આપણે જાણીએ છીએ કે ગુજરાતનાં મોરબીમાં રવિવારની સાંજે દુખદ ઘટના બની છે આ પુલ પર પરિવાર સાથે પોતાના જીવનનો સમય વિતાવવા આવેલા લોકોની ખુશી દુખમાં ફેરવાઇ ગઈ હતી.મળતી માહિતી અનુસાર લોકોએ જણાવ્યુ કે બ્રિટન શાસન દરમિયાન બનેલા 140 વર્ષના જૂના પુલ પર મોટી સંખમાં મહિલાઓ ને બાળકો હાજર હતા આ સાથે આ દરમિયાન પુલ તૂટી પડ્યો.

આના માટે લોકો જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા અને કેટલાક લોકો દોરડા પર લટકીને જીવ બચાવવાનો પ્રયન્ત કરી રહ્યા હતા કેટલાક લોકો તરીને અથવા બહાર નીકળીને આવવામાં સફળ રહ્યા હતા.જ્યારે ગણા બધા લોકો નદીમાં ડૂબી ગયા હતા ત્યારે અમદાવાદમા રહેતા વિજય ગોસ્વામી પણ મોરબીના આ પુલ પર ગયા હતા પરંતુ તેઓ નસીબદાર હતા કે તેમણે સામેથી આવેલી મોતને જોઈ લીધી હતી.

વિજયે કહ્યું કે હું ગણા બધા લોકોને બ્રિજ હલાવતા જોયા હતા આના કારણે હું પાછા ફરવાનું નક્કી કર્યું અને થોડી ક જ વારમાં આ ડર સાચો સાબિત થઈ ગયો અને પુલ તૂટી પડ્યો હતો.