આ યુવકની દીકરી પરીક્ષામાં પાસ થઇ ગઈ એટલે યુવક માં મોગલના ધામમાં માનેલી માનતા પુરી કરવા માટે ૨૧૦૦૦ રૂપિયા લઈને આવ્યો તો મણિધર બાપુએ કહ્યું કે… – GujjuKhabri

આ યુવકની દીકરી પરીક્ષામાં પાસ થઇ ગઈ એટલે યુવક માં મોગલના ધામમાં માનેલી માનતા પુરી કરવા માટે ૨૧૦૦૦ રૂપિયા લઈને આવ્યો તો મણિધર બાપુએ કહ્યું કે…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવાથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે આવતા હોય છે, મંદિરમાં દર્શન કરીને દરેક ભક્તો તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, આથી આ મંદિરમાં દર્શને આવતા ભક્તોનું એવું માનવું છે કે જે ભક્તો માં મોગલના દર્શને આવે છે.

તે દરેક ભક્તો માં મોગલમાં શ્રદ્ધા રાખે તો તેમના બધી જ માનેલી માનતાઓ માં મોગલ પુરી કરે છે, તેથી ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે અલગ અલગ વિસ્તારમાંથી આવતા હોય છે, ગુજરાતમાં માં મોગલના ત્રણ મંદિરો આવેલા છે, માં મોગલ ભગુડામાં, કબરાઉમાં અને ભાયલામાં આજે પણ હાજરા હજુર બિરાજમાન છે.

તેથી ભક્તો હજારોની સંખ્યામાં માં મોગલના ધામમાં દર્શને આવતા હોય છે, આજે એક યુવક પોતાની દીકરીની માનેલી મનોકામના પુરી થતા કબરાઉમાં માં મોગલના ધામમાં આવી પહોંચ્યો હતો, ત્યાં આવીને યુવકે મણિધર બાપુના હાથમાં ૨૧૦૦૦ હજાર રૂપિયા આપ્યા અને યુવકે કહ્યું કે માં મોગલે અમારી માનેલી માનતા પુરી કરી.

તો મણિધર બાપુએ યુવકને પૂછ્યું કે શાની માનતા હતી તો યુવકે જણાવ્યું કે મારી દીકરી પરીક્ષા પાસ કરી શકતી ન હતી અને બેવાર નપાસ થઇ હતી એટલે તે ખુબ દુઃખી થઇ ગઈ હતી, તેથી હું મારી દીકરીને કહ્યું કે બેટા તું માં મોગલનું નામ લઈને તૈયારી કરવાની શરૂ રાખ તું પરીક્ષામાં પાસ થઇ જઈશ, તેની સાથે સાથે આ યુવકે પણ માનતા માની હતી.

જો મારી દીકરી આ પરીક્ષામાં પાસ થઇ જશે તો હું કબરાઉમાં આવીને માં મોગલના ધામમાં ૨૧૦૦૦ રૂપિયા ચડાવીશ, હાલમાં મારી દીકરી પરીક્ષા પાસ થઇ ગઈ હતી એટલે હું મારી માનેલી માનતા પુરી કરવા માટે કબરાઉ માં મોગલના ધામમાં આવ્યો છું,

તો મણિધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે પૈસા યુવકને પાછા આપ્યા અને કહ્યું કે માં મોગલે તારી માનતા એકવીસ વાર સ્વીકારી, આથી ભક્તો માં મોગલના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *