આ મહિલા રડી રડીને એવું કહી રહ્યા છે કે તેઓએ તેમના જીવનનો એક પણ દિવસ હસીને પસાર કર્યો નથી, આવી પરિસ્થિતિમાં આ મહિલા તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે. – GujjuKhabri

આ મહિલા રડી રડીને એવું કહી રહ્યા છે કે તેઓએ તેમના જીવનનો એક પણ દિવસ હસીને પસાર કર્યો નથી, આવી પરિસ્થિતિમાં આ મહિલા તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે.

અત્યારના સમયમાં પોતાનું જીવન જીવવું સહેલું નથી, રોજબરોજ નાની મોટી ઘણી હજારો મુશ્કેલીઓનો સામનો કરીને લોકોને તેમનું જીવન જીવવું પડતું હોય છે. આજના સમયમાં ઘણા એવા પણ લોકો હોય છે જેમને એક સમયનું ખાવા માટે પણ ફાંફા પડતા હોય છે. આજે આપણે એક તેવા જ પરિવાર વિષે વાત કરીશું, આ પરિવારના લોકો આજે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેમના જીવનના દિવસો પસાર કરી રહ્યા હતા.

આ મહિલાનું નામ અનિતાબેન છે અને તેમને બે બાળકો હતા તે તેમની સાથે રહેતા હતા, અનિતાબેનના પતિને કેન્સરની ગંભીર બીમારી હતી તેના કારણે તેમનું મૃત્યુ થઇ જતા આજે આખા ઘરની જવાબદારી અનિતાબેન પર આવી ગઈ હતી,

તેથી અનિતાબેન પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજે રોજ કામ પર જાય છે અને તેની સાથે સાથે સ્ટોન પણ લગાવે છે, અનિતાબેન દિવસ રાત અથાગ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

અનિતાબેનના પરિવારમાં આજે કોઈ ન હતું એટલે આજે માં અને તેમના બે બાળકો પોતાનું જીવન મુશ્કેલીઓમાં પસાર કરવા મજબુર બન્યા છે. અનિતાબેન પાસે જે જમીન હતી તે હોસ્પિટલના ખર્ચમાં વેચાઈ ગઈ હતી એટલે આજે અનિતાબેન પાસે કઈ ન હતું, અનિતાબેનએ તેમના જીવનમાં એક પણ દિવસ હસીને પસાર કર્યો ન હતો અને સુખ પણ જોયું ન હતું.

અનિતાબેન તેમનું જીવન આખો દિવસ કામ કરીને પોતાના બાળકોને સાચવીને જીવી રહ્યા હતા, અનિતાબેન આજે તેમના જીવનના દિવસો રડી રડીને પસાર કરવા માટે મજબુર બન્યા છે, અનિતાબેન ભાડાના મકાનમાં રહેતા હતા એટલે દર મહિને જે કમાણી કરતા હતા તેમાંથી અડધા પૈસા તો તેમને ભાડામાં જ જતા રહેતા હતા, અનિતાબેન ત્રણ હજાર રૂપિયામાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા.

આવા પરિવારોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો-૭૬૯૦૦૧૧૯૦૦.