આ મહિલા દીકરીને જન્મ આપ્યાના વીસ કલાક પછી પરિવારના સભ્યોની ના કહેવા છતાં પણ રીટની પરીક્ષા આપવા માટે પરીક્ષા સ્થળ પર એમ્બ્યુલન્સ લઈને પહોંચી અને પરિવારના લોકોને જે કહ્યું તે સાંભળીને બધા જ લોકો ભાવુક થઇ ગયા…. – GujjuKhabri

આ મહિલા દીકરીને જન્મ આપ્યાના વીસ કલાક પછી પરિવારના સભ્યોની ના કહેવા છતાં પણ રીટની પરીક્ષા આપવા માટે પરીક્ષા સ્થળ પર એમ્બ્યુલન્સ લઈને પહોંચી અને પરિવારના લોકોને જે કહ્યું તે સાંભળીને બધા જ લોકો ભાવુક થઇ ગયા….

હાલમાં આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ કે સખત મહેનત કરીને દેશમાં નામ રોશન કરતી હોય છે, તેવો જ કિસ્સો જયપુર રાજસ્થાનમાં 26 સપ્ટેમ્બરથી રાજ્યની સૌથી મોટી શિક્ષક લાયકાતની પરીક્ષા શરૂ થઈ હતી તો દેશમાંથી ઘણા વિધાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. તે સમય દરમિયાન બુંદી જિલ્લાના એક કેન્દ્રમાં રહેતી મહિલા સાથે આ કિસ્સો બન્યો હતો. ભાવના તેની દીકરીને જન્મ આપીને વીસ કલાક બાદ તેની દીકરીને લઈને રીટ પરીક્ષા આપવા માટે પહોંચી હતી.

વાસ્તવમાં આ કિસ્સો બુંદી જિલ્લાના કેશોરાઇપટનમાં પરીક્ષા કેન્દ્ર આવેલું હતું અને બાલચંદ પાડામાં રહેતી અર્ચના ગુર્જર શિક્ષક પાત્રતાની પરીક્ષા આપવા રાજસ્થાન ગઈ હતી અને આ માતાના પ્રેમના આ ફોટા જોઇને બધા લોકો ભાવુક થઈ ગયા હતા. અર્ચના ગોચરે જિલ્લા હોસ્પિટલમાં બપોરે એક વાગે એક દીકરીને જન્મ આપ્યો હતો અને પરિવારના લોકો એવું કહેતા હતા.

આવી પરિસ્થિતિમાં પરીક્ષા આપવા ના જવાય તો પણ તે તેની પરીક્ષા આપવા માટે અડગ રહી અને તેને કહ્યું કે ઘણા વર્ષોથી રીટની પરીક્ષાની તૈયારી કરી છે તો તે મહેનત હું બગાડવા માંગતી નથી. અને અર્ચના ગોચરે તેનું બી.એડ પૂરું કરીને તે શિક્ષક બનવા માટે સખત મહેનત કરતી હતી અને અર્ચના ગોચરના લગ્ન થઇ ગયા હતા.

તે પછી પહેલી વાર રીટની પરીક્ષા આપી અને અર્ચનાએ દસ વર્ષ સુધી સખત મહેનત સાથે તૈયારી કરી હતી એટલે તે આ તક ગુમાવા માંગતી ન હતી અને અર્ચના ગોચર તેની રીટની પરીક્ષા આપવા માટે એમ્બ્યુલન્સમાં ગઈ હતી અને અર્ચના કુમારી માટે અલગ પલંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી આ મહિલાના આજે દેશભરમાં વખાણ થઇ રહ્યા હતા.