આ મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો તો પરિવારની ખુશીઓ ચાર ઘણી થઇ અને મીઠાઈઓ વહેંચીને ઉજવણી કરી. – GujjuKhabri

આ મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો તો પરિવારની ખુશીઓ ચાર ઘણી થઇ અને મીઠાઈઓ વહેંચીને ઉજવણી કરી.

આપણે હાલમાં જોતા હોઈએ છીએ જયારે પરિવારમાં બાળકોનો જન્મ થાય એટલે પરિવારના લોકો ખુબ જ ખુશ થઇ જતા હોય છે અને મીઠાઈઓની વહેંચણી કરીને પરિવારના લોકો ખુશીઓ મનાવતા હોય છે, હાલમાં એક તેવો જ કિસ્સો બાલાઘાટમાંથી સામે આવ્યો હતો, બાલાઘાટમાં રહેતા એક પરિવારની મહિલાએ એક સાથે ચાર નવજાત બાળકોને જન્મ આપ્યો હતો.

તેથી બાલાઘાટના આ પરિવારમાં ચાર ગણી ખુશીઓ છવાઈ ગઈ હતી, આ પરિવારમાં એકસાથે ત્રણ દીકરા અને એક દીકરીનો જન્મ થતા પરિવારના લોકો તેમના ખુશીના આંસુ રોકી જ શક્યા ન હતા, બાલાઘાટમાં રહેતી પ્રીતિ નંદલાલએ જિલ્લા હોસ્પિટલમાં ત્રણ દીકરાઓ અને એક દીકરીને જન્મ આપ્યો હતો, પ્રીતિ નંદલાલની ઉંમર ૨૬ વર્ષની હતી.

પ્રીતિ નંદલાલએ તેમની ૨૬ વર્ષની ઉંમરમાં પહેલીવાર એકસાથે ચાર નવજાત બાળકોને જન્મ આપ્યો તો પરિવારના લોકો તેમની ખુશી રોકી જ શક્યા ન હતા, પ્રીતિ નંદલાલને હાલમાં ચાર નવજાત બાળકોને જન્મ આપ્યો હતો તો પણ હાલમાં પ્રીતિ નંદલાલ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે, પ્રીતિ નંદલાલના મધ્યપ્રદેશના બાલાઘાટની રહેવાસી હતી.

પ્રીતિ નંદલાલએ માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં ચાર નવજાત બાળકોને જન્મ આપ્યો હતો તો હાલમાં જિલ્લા હોસ્પિટલના ડોકટરો બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત બને તે માટે દિવસ રાત મહેનત કરીને બાળકોને સ્વસ્થ કરવાનું કામ કરી રહ્યા હતા, આ પરિવારમાં ચાર નવજાત બાળકોનો જન્મ થતા પરિવારના લોકો ખુબ જ ખુશ થઈને મીઠાઈઓની વહેંચણી કરી રહ્યા હતા.