આ મહંતએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી,કહ્યું 2023-24 આ વસ્તુ ભેગું કરી રાખજો,વિડીયો આવ્યો સામે… – GujjuKhabri

આ મહંતએ કરી ચોંકાવનારી ભવિષ્યવાણી,કહ્યું 2023-24 આ વસ્તુ ભેગું કરી રાખજો,વિડીયો આવ્યો સામે…

દુનિયામાં અનેક લોકો છે જે ભવિષ્યવાણી કરતા હોય છે.તમને જણાવીએ કે વિશ્વ મા બે મુખ્ય અને મોખરે વેદાઓ છે.આમાં નાસ્ત્રેદમસ અને બાબા વેંગાનો સમાવેશ થાય છે.જેઓ એ અનેક ભવિષ્યવાંણી કરી છે અને ઘણી ભવિષ્યવાંણી સાંચી પણ સાબિત થઇ છે.આવામાં પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વિડીયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેમા તેવો ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે.અત્યારે ઈન્ટરનેટની દુનિયામાં હજારો-કરોડો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.આવામાં જ પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે.જેમા તેવો વર્ષ 2023-24 ની અગમચેતીની આપી રહ્યા છે અને લોકો ને સલાહ આપી રહ્યા છે કે આવનરા સમય માટે અનાજ ભેંગુ કરી રાખે.

તમણે તેમના સેવકોને એમ જણાવ્યું હતું કે “બાજરો અને જુવાર વાવી દેજો,કામ આવશે.આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે.તમારી પાસે ખાવા માટે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો”

જો કે વિડીઓ અંગે કોઈ પુષ્ટિ કે ખરાઈ કરાઈ શકાઈ નથી કે વિડીઓ મા પરબધામના મહંત કરશનદાસ બાપુ છે કે કોઈ બિજુ છે ?આવું પહેલી વાર નથી કે બાપુનો આવો વિડીઓ વાયરલ થયો હોય આ પહેલા પણ કોરાનાના સમયમાં પણ બાપુનો એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

જેમા તેમણે એવી આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં કરોડો લોકોના મોત થશે.આ વીડિયોમાં તેઓએ 2020માં આવનારા કોરોના વાયરસને લઇને ભવિષ્યવાણી કરી હતી.હવે આ ભવિષ્યવાણી કરેલી કેટલી સાંચી ઠરશે એ તો આવનારા સમય મા જ ખબર પડશે.