આ બે ગુજરાતી ભાઈઓએ અમેરિકામાં મોટી કંપની ઉભી કરી દીધી અને ગુજરાતનો ડંકો વગાડી દીધો, કંપની ચાલુ કરવા પાછળનુ કારણ જાણીને તમને પણ ગર્વ થશે.
તમને પણ ખબર તો હશે જ કે જે જીવનમાં કંઈક કરવા માંગતો હોય તે ગમે તે રીતે પોતાન ગોળ સુધી પહોંચવા માટે જોરદાર મહેનત કરતા હોય છે તેવી જ એક વાત કરીએ તો એક ગુજરાતીની કહાની છે.
જે ૧ હજાર રૂપિયા લઈને અમેરિકા જતા રહ્યા હતા.આજે તેમની જોડે ૧૩૦૦ કરોડની એક કંપની છે. અને હાલ અમેરિકામાં આલીશાન જિંદગી જીવી રહ્યા છે.આ ગુજરાતીનું નામ છે કનુભાઈ.તેમને ૨ દીકરા છે જેમનું નામ ચિરાગ અને ચિન્ટુ આ બંને દીકરા અમેરિકામા રહે છે.
અને ત્યાં સારી એવી જિંદગી જીવી રહ્યા છે.તેમને અમેરિકામાં એમનીલ નામની દવાઓની કંપની ચાલુ કરી છે.અને ૧૦ વર્ષમાં આ કંપનીને અમેરિકાની મોખરાની કંપની બનાવી દીધી છે.
કનુભાઈ અમદાવાદમાં એક દવાઓની કપંનીમાં નોકરી કરતા હતા.પરંતુ તે બંને દીકરાઓને ભણાવવા માટે અમેરિકા જતા રહ્યા હતા.થોડા ટાઈમ પછી બંને દીકરાઓએ અમેરિકામાં નોકરી ચાલુ કરી હતી. સાથે-સાથે ભણવાનું ચાલુ કરી દીધું હતું.થોડા ટાઈમ પછી ચિન્ટુએ મેડિકલ લાઈનની ડિગ્રી મેળવી લીધી હતી.અને થોડા ટાઈમ માટે ત્યાં મેડિકલ લાઈનમાં નોકરી ચાલુ કરી હતી.
પરંતુ ત્યાં અમુક ગરીબ લોકો જોડે માંગી દવા ખરીદવાના પૈસા નહોતા એટલે ચિન્ટુએ પોતાની કંપની ચાલુ કરવાનો વિચાર આવી ગયો અને તેને પોતાની કંપની ઉભી કરી દીધી.અને થોડા ટાઈમમાં અમેરિકામાં ૫ નંબરની કંપની લાવી દીધી હતી.આજુબાજુના ઘણા દેશમાં તેમની દવાઓની નિકાસ કરે છે.
આ કંપની પાસે ૧૪૦ દવાઓ બનાવી શકાય તેવું આમની પાસે લાઇસન્સ છે.આ કંપની વર્ષે ૧૩૦૦૦ હાજર કરોડનું ટર્નઓવર કરે છે.આ બંને ભાઈઓ જરૂરિયાત મંદ લોકોને મફતમાં દવાઓ આપે છે અને પોતાના ફાઉન્ડેશન પણ ચલાવે છે. આ ગુજરાતી આવી રીતે પ્રગતિ કરીને અમેરિકામાં ડણકો વગાડ્યો છે.