આ બાળકોને શાળામાં જવામાં તકલીફ પડતી હતી તો શાળામાં જવાનું બંધ કરી દીધું હતું તો એક મહિલા શિક્ષકે ૧૭ બાળકોને રોજે રોજ સ્કૂલે લાવવા-લઇ જવાનું કામ કરીને બાળકોનું ભવિષ્ય સુધારવાનું કામ કરે છે. – GujjuKhabri

આ બાળકોને શાળામાં જવામાં તકલીફ પડતી હતી તો શાળામાં જવાનું બંધ કરી દીધું હતું તો એક મહિલા શિક્ષકે ૧૭ બાળકોને રોજે રોજ સ્કૂલે લાવવા-લઇ જવાનું કામ કરીને બાળકોનું ભવિષ્ય સુધારવાનું કામ કરે છે.

આજના સમતમાં શિક્ષણએ બધા જ લોકોના જીવનમાં ઘણું જરૂરી બની ગયું છે, પણ ઘણા એવા બાળકો છે જેમના જીવનમાં હજુ પણ અભ્યાસ કરવો ઘણો મુશ્કેલ બની જતો હોય છે. આજે આપણે એક એવા જ મહિલા શિક્ષક વિષે જાણીએ જે ૧૭ જેટલા બાળકોનું ભવિષ્ય સુધારવાનું કામ કરી રહ્યા છે.શાળામાં આવવા જવા માટે આ બાળકોને સમસ્યા પડતી હતી તો બાળકો શાળામાં નહતા આવતા.જેથી બાળકોનું ભવિષ્ય બગડતું હતું તો આ મહિલા શિક્ષકે ૧૭ જેટલા બાળકોને તેમની સ્કૂટી પર બેસાડીને તેમને શાળામાં લઇ આવે છે અને પાંચ ઘરે મૂકી પણ આવે છે.

આ કિસ્સો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના ભેંસદેહીનું ધુડિયા વિસ્તારના છે જ્યાંથી શાળાનું અંતર બે કિમિ જેટલું છે. અહીંયા બાળકોને શાળામાં જવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી.તો બાળકોએ શાળામાં જવાનું બંધ કરી દીધું હતું અને તેથી એક મહિલા શિક્ષકે તરત જ ૧૭ બાળકોને લાવવા લઇ જવાનું ચાલુ કર્યું હતું. જેથી આ બાળકો શાળામાં આવવા લાગ્યા અને આ મોટી પહેલથી એક સાથે ૮૫ બાળકો શાળામાં થઇ ગયા હતા.

આવી જ રીતે આ ૧૭ બાળકોનું આ મહિલા શિક્ષકે ભવિષ્ય સુધારવાનું કામ કરવાનો છે.આ મહિલા ગરીબ બાળકો માટે મસીહા બનાયા છે અને તેઓએ નામ અરુણા છે તેઓ આ શાળામાં તેઓ ૭ વર્ષ પહેલા જોડાયા હતા.પછી તેઓએ બાળકોને શાળામાં ના આવવાનું કારણ પૂછ્યું હતું અને તેથી તેઓએ આજે આ પહેલા ચાલુ કરીને બાળકોને શાળામાં લાવીને તેમનું જીવન સુધારવાની પહેલ ચાલુ કરી હતી.