આ પુરૂષનો બિઝનેસ અટકી ગયો હતો તો ખૂબ ચિંતામાં રહેતા હતાં પછી તેમણે માઁ મોગલની માનતા રાખી તો માતાજીએ એવા પરચા પૂરયા કે સયુક્ત પરિવાર જ…. – GujjuKhabri

આ પુરૂષનો બિઝનેસ અટકી ગયો હતો તો ખૂબ ચિંતામાં રહેતા હતાં પછી તેમણે માઁ મોગલની માનતા રાખી તો માતાજીએ એવા પરચા પૂરયા કે સયુક્ત પરિવાર જ….

ગુજરાતમાં ઘણાં દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. આ મંદિરમાં અવારનવાર દેવી-દેવતા ચમત્કાર આપતા હોય છે. ત્યારે કહેવાય છે ભગવાન પર વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી હોય છે. ખરા હૃદયથી કરેલું સ્મરણ એક દિવસ અવશ્ય ફળે છે. માઁ મોગલમાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ કરે છે.

વિશેષ વાત એ છે કે માઁના ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પાછો ગયો નથી.માઁની માનતા પૂરી કરવા આવતા ભક્તો માઁના ચરણોમાં હજારો રૂપિયા ધરતા હોય છે. તો તેમને મણીધર બાપુ તેમને લેવાની મનાય કરતા કહેતા હોય છે કે માઁને પૈસાની કોઈ જરૂર નથી બસ માઁનું સ્મરણ કરતા રહેશો માઁ પ્રસન્ન થશે. ત્યારે ફરી એકવાર માઁ મોગલના ધામ ભક્ત પોતાની માનતા પૂર્ણ કરવા માટે દોડી આવ્યા હતાં.

તેમના દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁ ચરણે આવે છે. માઁ મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે, જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં, પરંતુ માઁ મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે. ત્યારે ફરી એકવાર એક મહિલ પોતાની માનતા પૂરી થતા માતાજીના ચરણે ગયાં છે.

દમણથી આવેલા મોગલમાઁના ભક્તનું નામ ઈશ્વર પટેલ છે. તેમની માનતા મુજબ, તેમનો ધંધો ઠપ થઈ ગયો હતો પછી આ માણસ હંમેશા ચિંતામાં રહેતો હતો ત્યારબાદ તેમણે માઁ મોગલની ખરા હૃદયથી માનતા માની કે જો તેનો વ્યવસાય ફરી ચાલવા લાગશે તેઓ પોતાની માનતા પૂરી કરવા કચ્છના કબરાઉમાં બિરાજમાન મોગલ ધામ જશે પછી તેમનો ધંધો પૂરજોશમાં ચાલવા લાગ્યો તો આ પુરૂષ ભક્ત સયુક્ત પરિવાર સાથે માનતા પૂરી કરવા મોગલ ધામ ગયાં હતાં.