આ ખેડૂતે છાણ અને દૂધથી ખેતી કરીને ફક્ત ૩ વિધા માંથી ૩૫ લાખ રૂપિયાની કમાણી કરીને આજે બધાને ચોંકાવી દીધા…
આજે મોટા ભાગના ખેડૂતોની એક જ સમસ્યા છે કે તેમને પોતાની મહેનત પ્રમાણે ફળ નથી મળતું અને નુકશાની ઉઠાવવી પડે છે. માટે ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. આજે અમે તમને એક એવા ખેડૂત વિષે જણાવીશું કે જેના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે ખરેખર આ ખેડૂતને સલમા છે.
ખેડૂતનું નામ જીતેન્દ્ર સૈની છે અને તે અલવરના રહેવાસી છે.તે પહેલા પારંપરિક ખેતી કરતા હતા પણ તેમને તેમાં નફો ના થતા તેમને પારંપરિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી કરવાનું અક્કી કર્યું એ પણ ટેન્ટમાં.
તો જીતેન્દ્ર ભાઈ પોતાના પાકમાં કોઈ ખાતરનો ઉપયોગ નથી કરતા. તે છાણનો જ ઉપયોગ કરે છે. જેનાથી તેમને સારા પાકની આવક થાય છે. સારી એવી કમાણી પણ થયા છે.તે દર વર્ષે ૩૫ લાખ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે અને તેમાંથી તેમનો ચોખ્ખો પ્રોફિટ ૨૫ લાખ રૂપિયા હોય છે.
તેમાંથી જે ગોબર ગ્યાસ બંને છે. તે પરિવારને રાંધવામાં આવી જાય છે. તેમના ઘરે ૧૫ ગાય ભેંસ છે. તેનાથી જ આખા પાક નું ચણા આપે છે. અને તેમનાથી મળતું દૂધ છાસનો ઉપયોગ પણ ખેતીમાં થાય છે. જેટલી કમાણી લોકો ૫૦ વીઘામાં નથી કરી શકતા.
એટલી જ કમાણી તે ૩ વીઘામાં કરે છે. ૩ વીઘામાં ૨૫ લાખ રૂપિયાની આવક મેળવીને આજે તેમને બધાં જ લોકોને ચોંકાવી દીધા છે. આ ખેતીમાં ખર્ચ ઓછો થયા છે અને નફો વધારે થયા છે. જો ખેડૂતો આવી પ્રાકૃતિક ખેતી કરે તો તે સારો એવો નફો મેળવી શકે છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.