આ એક પ્રયોગ તમારી વર્ષો જૂની પથરીને ફક્ત એક જ અઠવાડિયામાં દૂર કરી દેશે.
મિત્રો આજકાલ ઘણા લોકો પથરીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઘણી દવાઓ કરવા છતાં કોઈ જ ફેર નથી પડતો તો આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જેને કર્યા બાદ તમારી પથરીની સમસ્યા દૂર થઇ જશે. પથરીના આ ઉપાય માટે એક વનસ્પતિ છે. જેને ગુજરાતીમાં બીજારૂ કહેવામાં આવે છે. બીજારૂ એક પ્રકારનું લીંબુ જ છે. પણ તેનો આકાર થોડો મોટો હોય છે.
પથરીની સમસ્યાને દૂર કરવા માટે તમારે આ પ્રયોગ 12 દિવસ સુધી કરવાનો છે. આ પ્રયોગ કરવા માટે તમારે t સવારે ઉઠીને સીધું નારિયેળ પાણી પીવાનું છે. નારિયેળ પાણી પીધાના એક કલાક પછી બીજારૂનો ચાર ચમચી જેટલા રસમાં સિંધવ મીઠું નાખીને તે રસ પી જવાનો છે. આ પ્રયોગ સતત 12 દિવસ સુધી કરવાનો છે.
જો તમે આ પ્રયોગ 12 દિવસ સુધી કરશો તો તેમને પથરીની સમસ્યાથી 100 ટકા છુટકાળો મળી જશે અને જે લોકોને એસીડીટીની ખુબજ સમસ્યા રહેતી હોય અને તેનાથી છાતી
અને પેટમાં બળતરા થતી હોય તો તેમને બીજરુના રસનો શરબત બનાવીને પીવું જોઈએ. તેનાથી ગમે તેવી ભારે એસીડીટી સમસ્યા હશે તે દૂર થઇ જશે. કારણ કે બીજરુના રસમાં સાઇટ્રિક એસિડનું પ્રમાણ સૌથી વધારે હોય છે.નોધ:-કોઈપણ ઘરેલુ ઉપાય કરતાં પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.