આણંદના અલ્પાબેનને અત્યાર સુધી ૪૦૦ કરતા પણ વધારે બિનવારસી લોકોના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર કરાવીને સેવાનું કામ કરે છે. – GujjuKhabri

આણંદના અલ્પાબેનને અત્યાર સુધી ૪૦૦ કરતા પણ વધારે બિનવારસી લોકોના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર કરાવીને સેવાનું કામ કરે છે.

આપણે હાલના ચાલી રહેલા સમયમાં ઘણા સેવા ભાવિ લોકોને જોતા હોઈએ છીએ, ઘણા લોકો તેમના જીવનમાં નાની મોટી સેવાઓ કરતા હોય છે, ઘણા લોકો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરીને માનવતા મહેકાવતી હોય છે, આજે આપણે એક તેવા જ સેવાભાવી મહિલા વિષે વાત કરીશું, આ મહિલાએ અત્યાર સુધી ઘણા પરિવારોની મદદ કરીને માનવતા મહેકાવી છે.

આ મહિલાએ અત્યાર સુધી જે લોકોના પરિવારમાં મૃત્યુ થઇ જાય તેવા અત્યાર સુધી ચારસો લોકોના અંતિમ સંસ્કાર કરાવ્યા છે, જે સમયે દેશમાં કોરોનાની બીજી લહેર આવી તે સમયે ઘણા લોકોના મૃત્યુ થઇ ગયા હતા અને તે સમયે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ ન હતું, તેવા લોકોની આ મહિલાએ મદદ કરીને માનવતા મહેકાવી હતી.

આ મહિલા આણંદના બોરસદના ગ્રામીણ વિસ્તારની રહેવાસી હતી, આ મહિલાનું નામ અલ્પાબેન પટેલ હતું, અલ્પાબેન આજે જેટલા પણ લોકોના મૃત્યુ થઇ જાય છે તે દરેક લોકોના અંતિમ સંસ્કાર કરાવવાનું કામ કરે છે, જે પરિવારમાં કોઈ ના હોય તો અલ્પાબેન તેમના અંતિમ સંસ્કાર કરીને બધી જ વિધિઓ પુરી કરીને સેવાનું કામ કરીને માનવતા મહેકાવી રહ્યા છે.

આપણે ઘણી મહિલાઓને જોતા હોઈએ છીએ જે આજે પણ સ્મશાનમાં જતા ડરતી હોય છે પણ અલ્પાબેનને અત્યાર સુધી ચારસો કરતા પણ વધારે લોકોના અંતિમ સંસ્કાર કરાવીને માનવતા મહેકાવી છે, અલ્પાબેન નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ છે, અલ્પાબેનને અત્યાર સુધી ૪૦૦ જેટલા બિનવારસી લોકોના મૃતદેહોને સ્મશાનમન લઇ જઈને અંતિમ સંસ્કાર કરાવવાનું કામ કરે છે.

તેથી હાલમાં અલ્પાબેનને આ કામ માટે સન્માનિત પણ કરવામાં આવ્યા છે, અલ્પાબેન સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ લાવી આપીને પણ મદદ કરે છે, આથી અલ્પાબેનને અત્યાર સુધી ઘણા લોકોની મદદ કરીને માનવતા મહેકાવી છે, અલ્પાબેનને આ કામ બદલ સરકાર તરફથી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.