આખો પરિવાર ખુબ જ ખુશ હતો થોડા દિવસ પછી કોઈ પ્રસંગ હોવાથી તેમના કપડાં લેવા માતા-પિતા અને બાળકો બાઈક લઈને બજારમાં ગયા હતા, પણ પાછા ઘરે આવતી વખતે બન્યો એવો બનાવ કે આ હસતા રમતા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા. – GujjuKhabri

આખો પરિવાર ખુબ જ ખુશ હતો થોડા દિવસ પછી કોઈ પ્રસંગ હોવાથી તેમના કપડાં લેવા માતા-પિતા અને બાળકો બાઈક લઈને બજારમાં ગયા હતા, પણ પાછા ઘરે આવતી વખતે બન્યો એવો બનાવ કે આ હસતા રમતા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા.

દુઃખદ બનાવો સાંભળતાની સાથે જ બધા લોકોને તેનું ઘણું દુઃખ લાગતું હોય છે, દરરોજ કેટલાય લોકોના મૃત્યુ થઇ જાય છે અને મોટે ભાગે અકસ્માતના બનાવો વધારે પ્રમાણમાં બનતા જ રહે છે. હાલમાં રાજસ્થાનના બિકાનેર જિલ્લામાંથી એવું દુઃખદ બનાવ જોવા મળ્યો છે કે તેની વિષે જાણીને તમારી આંખો પણ ભીની થઇ જશે.

આખો પરિવાર બાઈક પર જતો હતો અને આ બનાવ બની ગયો હતો, ચુરુ જિલ્લામાં પરસનેઉ ગામના રહેવાસી મંગલારામ નાયક તેઓ બાઈક લઈને તેમની પત્ની મંજુ દેવી અને ૨ વર્ષની દીકરી, ચાર વર્ષનો દીકરા સાથે રાજલદેસરથી પાછા તેમના ઘરે જતા હતા,

એ વખતે અચાનક સામેથી આવતી એક પીકઅપે બાઇકને ટક્કર મારી હતી.આ ટક્કર એટલી ગંભીર હતી કે તેમાં દીકરા સિવાય બધા જ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા. દીકરાને પણ અકસ્માતમાં ઘણી ઈજાઓ થઇ હતી.

એટલે લોકોએ મળીને સારવાર માટે દાખલ કર્યો હતો. આ દ્રશ્યો એવા હતા કે ત્યાં જે લોકો ભેગા થયા હતા એ બધા જ લોકો પણ ભાવુક થઇ ગયા હતા. આ પ્રસંગ હોવાથી પિતા ખુબ જ હતા.

કેમ કે તેઓ તેમના બાળકોના કપડાં લેવા માટે ગયો હતો અને તેમને આવનારા દિવસોમાં કોઈ સારો પ્રસંગ આવવાનો હતો. પણ તેની પહેલા જ એવો બનાવ બની ગયો કે તે પ્રસંગ આવે તેની પહેલા જ નવા લાવેલા કપડાં પહેરે તેની પહેલા જ માતા-પિતા અને દીકરીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું. આસપાસ હાજર લોકોએ આ આખો પરિવાર ઉજડી જતા જોતો તો બધા જ લોકો ભાવુક પણ થઇ ગયા હતા.