આખો પરિવાર કારમાં બેસીને ઘરે પરત આવી રહ્યો હતો અને અચાનક જ અકસ્માત સર્જાઈ જવાથી હસતો રમતો પરિવાર પળભરમાં વિખેરાઈ ગયો.

હાલમાં સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે, સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધવાથી ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે, હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ ઉપર વેજલકા નજીક વાન પલટી થઇ જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા, આ માર્ગ અકસ્માતમાં બે પુરુષ અને એક આઠ વર્ષના બાળકનું મૃત્યુ થઇ ગયું હતું.

આ માર્ગ અકસ્માતનો કિસ્સો સર્જાતા આખા પંથકમાં ચકચાર મચી ગયો હતો, આ માર્ગ અકસ્માતની વધુ માહિતી મળતા જાણવા મળ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર અવારનવાર ઘણા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોના મૃત્યુ થઇ જતા હોય છે.

હાલમાં એક તેવો જ માર્ગ અકસ્માતનો કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાણપુર રોડ પરથી સામે આવ્યો હતો, આ માર્ગ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે વેજલકા નજીક વાન પલટી થઇ જતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયા હતા અને આ માર્ગ અકસ્માતમાં બીજા બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

તેથી બંનેને સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારબાદ વધુ સારવાર માટે બોટાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ માર્ગ અકસ્માતનો બનાવ બનવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો, આ ઘટનાની જાણ પોલીસને થઇ તો તરત જ પોલીસ ઘટનાસ્થળે આવી ગઈ અને બધી તપાસ કરીને આગળની વધુ કાર્યવાહી કરવાની શરૂ કરી.

Similar Posts